Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 251
________________ સમણા સારંગ ફત્તેખાને જઈને મુજરા કીધાં રે, પાતસાહી ફરમાન ષડાવી બાન મુંકાવી દીધાં છે. નમો ૧૦ સમરા સારંગ શેત્રુજાગિરિનું નવલાષ હું છણું આપું રે, વાચક જનનાં દાલિદ્ર કાપે કીતિ જગમાં વ્યાપે રે નમે. ૧૧ સાતમેં શત્રુકાર મંડાયેં વ્યવહારીયા સંઘમાહે રે, પાંચસે સાધુને આહાર પણ આપે મન ઉછાહે રે નમે૧૨ કરમાસાહે ઉદ્ધાર કરાવ્યે સેય વિમલગિરિ આ રે; લષમી વરચી લાહે લીધે ડુંગર મેતીઇ વધાવ્યે રે. નમે૧૩ પંચમેં આરે વરને વારે તીરથ મેટું જાણું રે, ભવ્યજીવને તરવા હેતે નાવ સમાન વષાણું રે. નમે૧૪ ઈમ અનેક સંઘવી શેત્રુજાગિરિ યાત્રા કારણ આવે રે, બેધબીજને નિરમલ કરવા ભાવ ભલો મન ભાડૅ રે. નમો- ૧૫ પારષ પ્રેમજી સંઘવી થઈને સુરતિ સહેરથી આવે રે, ઠામ ઠામ મુકામ કરાવેં લાડુઆલેહણી હાર્વે રે. નમો ૧૬. દેહરાસર જિનપ્રતિમા સાથે કેસર ચંદન ઘેલી રે, પ્રભુ પૂછ મન રમેં ગોર્વે મિલિ મિલિ સઘલી ટેલી રે. નમો ૧૭ ઓચ્છવ મહોચ્છવ સબલો થાનેં શેત્રુજે યાત્રા આર્વે રે, આદીશ્વર મન રમેં પૂછ કરમની કેડિ ષપાર્વે રે. નમે૧૮ તિમ રૂપચંદ કચરા સંઘ લેઈ ડુંબસથી સંચરીઆ રે, ભવદધિ તરવા વાહણ બેંઠા સંઘ સહિત ઊતરીયા રે નમે૧૯ ભાવનગરને કાંઠે આવી લેક શેક મિલી ટેલી રે, સહિ સામિણ એકઠાંમિલિયાં વાત કરે મન લી. નમો ૨૦ ભાવસિંઘ રાજાઈ જાણ્યું કુંઅરજી સેઠ તેડાવ્ય રે, રણછોડજીત તુમેં ભલા થઈ સંઘવીનેં જઈ લાવો રે. નમો- ૨૧ સેઠ કુંઅરજી સાહમાં આવે લખુ દેસી તિહાં જડે રે, ૧૭૮

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274