Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
રૂપચંદ કચરા મિલી મુહુરત લીધુ' સાથ; કારતિક શુદ્ધિ તેરસ ને મંગલવાર પ્રભાત. સંઘ સૂતિથી સ'ચ' એસી વાહણુ માર; સહ કર્યો સામટા આવ્યા ુખસ વિચાલ. લેાક થાક સઘલા મિલ્યા હિયૐ હરષ ન માય; યાત્રા શેત્રુજગિરિ ભણી ચાલ્યા મન ઉચ્છાય.
૫ હાલ ૧૫
મા॰૧
નમા॰ ૩
નમેા રે નમે શ્રીશૈત્રુ’જગિરિવર સકલ તીરથમાહે સાર રે; ભરતેસર સરિષા જે સંઘવી પામ્યા ઇણિ ગિર પાર રે ભરતેસર સંધવી ઋદ્ધિ સાથે શેત્રુજે યાત્રા આવે રે; લાષ ચેારાસી હાથી ઘોડા રથ પાયક ઘણું લાવે રે. ભરતેસર સ ંઘવીની સાથે ઋષભવશ તે જાણું રે; મહુબલિ પ્રમુષ ભાઇ નવાણું તેડુના પુત્ર વષાણુ રે. અજિતનાથ પ્રભુજીને વારે સગર ચક્રીધર જાણું રે; શેત્રુજે સંઘવી થઈ ને આવે તેહની ઋદ્ધિ વષાણું ૨. નમા॰ ૪ નવે નિધાન ને` ચઉર્દૂ રતન જે ચક્રી આગલિ ચાલિ રે; લાષ ચેારાસી હાથી ઘેાડા તેહના સંઘમાં માલ્હે રે. છન્નુ કેડિ પાયક દલ સાથે' ધજ મેાટા તિહાં ઝલકે રે; વાહન સુખાસન બેઠી નારી હાર રયણમય ચલકે રે. પાંડવ પાંચે’ શેત્રુંજયગિરિ આવે સંઘપતિ તિલક ધરાવે રે; કુંતા માતા સાથે લાવે... પ્રભુ મૂછ સુખ પાવે રે. સમરા સારંગ સંધવી થઈને શેત્રુજે યાત્રા આવે રે, સામાયક પાસા પડિકમણાં કરતા બહુ સુખ પાવે રે. તે સાહ અકમ્બર ગાજી કહી† ત્તેખાન તસ જાણું રે; ખારે વરસે સારઠ જીત્યા નવલાષ ખાંન તે નાણું રે.
નમા૦ ૫
નમા॰ ૬
નમા૦ ૭
નમા
નમા
૨૩
૧૦
૧૧
નમા૦ ૨
૧૭૭

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274