Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 249
________________ ૧૭ || 30 || पं० - मतिरत्नविरचित મિત્રાનન—તીર્થયાત્રા, દૂા. સરસતિ સામિને પાય નમી માન્ગુ' વચન વિલાસ; સંઘવી સેવુજાગિરિતણા ગાવા મન ઉદ્યાસ. નસુ તે દૈવિ ચક્રેસરી કવડેજષ્ય ભલિ ભાંત; આદિસર નમતાં થકાં મિલે મુગતિ મહુત વીરજણેસરને નમું ગૌતમ ગણધર સાર; જીવ ઘણા પ્રતિાધિને ઊડાયો ભવપાર. પાટણ નયર સેાહામણું જિડાં નહીં પાપ પ્રવેશ; વ્યવહારી ગુણવંત વસે હૈં જાણે નરેશ. તેહ નગરમાંહે વશે કચરા કીકા જાણિ; રવજીસા કુલ ઊપના જાણુ સાહે` ભાણુ. તિહાંથી સૂરતિ આવીયા ભાઈ ત્રિણિની જોડિ; ધન ઊપરાજણુ બહુ કરી લાભ લડે લખ કાર્ડ, ધન ખરચેવા ધસમસ્યા ઉલટ અંગ ન માય; રૂપચંદ રંગે મિલ્યા ણી મન ઉચ્છાહિ, સૂતિ નયર સેહામણું શ્રાવક સુખીઆ લાક; સેત્રુજગિરિ ભેટણભણી મિલી શાકાથાક ૩

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274