Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 247
________________ विनीतकुशलविरचित शत्रुजयस्तवन. રાગ કાફી. સકલ તીરથમાં મૂલગે રે લાલ, સેગુંજ તીરથ સાર, મન મોહ્યું રે સિદ્ધ અનંતા ઈહાં હયારે લાલ, એહને મહિમા અપાર. મન સેગુંજ સેવે ભવિજના રે લાલ. આંકણું. ૧ સેગુંજ માહાતમ્યમાં કહિઉં રે લાલ, સીમંધર ભગવંત, મન સહસલ્યનું પાતક હરઈ રે લાલ, વિમલાચલ નામમંત. મનસે૨ લાખ પાપમનું કહિઉં રે લાલ, પાતક કરઈ ચકચૂર મનો વિમલાચલ વાટઇ થકી રે લાલ, પૂન્ય ભઈ ભરપૂરમન સે ૩ જાત્ર કરી છરી પાલતાં રે લાલ, ચેષઈ ચિતઈ જેહ, મન, સે સાગરનું સામટું રે લાલ, પાતક વારઈ તેહ. મન સે ૪ એ તીરથ મહિમા ઘણે રે લાલ, કહતાં નાવઈ પાર; મન રાષભ જિર્ણોદ સમેસર્યા રે લાલ, પૂરવ નવાણું વાર. મન સેટ ૫ સંવત સત્તર બાવીસની રે લોલ, માડ સુદિ પંચમી સાર; મનો સંઘસાથિ જાત્રા કરી રે લાલ, સફલ કર્યો જેવાર. મન સેટ ૬, સહસવીર સંઘવીતણા રે લાલ, બેટા સાતે સુજાણ; મનો સંઘવી બિરૂદ સંભાવીઉં રે લાલ, કરી સંઘ સબલ મંડાણ. મનસે સજાણ ઊઅરિ અવતર્યા રે લાલ, ચારે પુત્ર પ્રધાન, મન, સંઘવી રાજસી નઈ વજે રે લોલ, અમરે સુંદર જુવાન. મન સે ૮ ૧૭૪

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274