Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
શિ. ૧૬
શે. ૧૭
શે. ૧૮
શે. ૨૧
હિંગુલાજહડે થઈ રે પહતા સાલારે કુંડ, પાંચમી પર જલ ભર્યો રે સમ શીતલ અડે . જિનવર ચરણ નમી ગયા રે રામપતિ સહુ લોક પેંઠા ગઢમાં ગાવતા રે જનના થકા રે. વાઘણિ પિલિ સંતષિયા રે અધિષ્ઠાયક બેહુ પાસ; ચકેસરી વધાવી રે કવડયક્ષ સુખ વાસે રે, ચૈત્ય નમી પધારીયા રે હિતા 2ષભ વિહાર દેઈ તીન પ્રદક્ષણા રે રાયણ નમી સુખકારે છે. રાયણતણે પગલાં નમ્યાં રે પ્રથમ જિર્ણોદનાં રે તેહ શ્રીષભેસર જે થકી રે ભરતે ભરાવ્યા જેહ રે. મૂલમંડપમાં આવીને રે વધાવ્યા જિનરાજ સેવન ફૂલ મુગતાફ રે પ્રણમેં સિધાં કાજ રે. ચૈત્યવંદન કરી ભક્તિસ્યુ રે નરભવ લાહો રે લીદ્ધ; શેત્રુજ શિખર શ્રી ઋષભજી રે પૂજતાં કારજ સિદ્ધ રે. સૂરજકુંડે તીયાં રે કીધાં નીર ગલેવિ, કેસર ચંદન પુષ્કસ્યું રે પૂજા ચિત્ત ભલેવિ રે. અષ્ટપ્રકારી પૂજના રે અષ્ટ કરમ ક્ષય હેત; તારક તીરથ સર્વમાં રે એ તીરથ સહુ કેતુ રે. કચરાશા રૂપચંદને રે માનવભવ સુપ્રમાણુ દેવચંદ સુપસાયથી રે મતિરતન વદે એમ વાણ રે.
છે દૂહા ! ઇમ શેત્રુજ્ય ભેટીને સંઘ સકલ સુખ ધામ, હર પાલીતાણુ પુરે આવ્યા અતી અભિરામ. ઈમ નિત્ય પ્રતિ યાત્રા કરે સંઘ સહુ મન રંગ; દુખનિવારણ સુખકરણ જિનપૂજા વિધિ સંગ.
શે. ૨૨
શે૨૫

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274