Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 260
________________ ઈમ કહી સહુ કંઠે ઠર્વે એ ફૂલમાલ સુવિશાલ કે. સં. ૧૨ જય જય ધુનિ ઉઠી ભલી એ પ્રભુ પાય પ્રણમી રંગ કે સં૦ સપરિવાર મુખમંડપૅ એ આવ્યા સદગુરૂ સંગ કે ત્રિણ પ્રદક્ષણા દેયતા એ રાયણ રૂપે આવ કે, મૂલ ચરણ શ્રીષભના એ પૂજે ચઢતે ભાવ કે. સંઘ તિલક કર્યો હરષમ્યું એ પહતી સહુની આસ કે સં૦ સંઘે સંઘવી વધાવિયા એ વધતે મન ઉદ્યાસ કે. સં. ૧૫ દૈવજા ચઢાવી દેહરે એ દેવનેં બહુ બલ દેય કે, સં. ' ચામખ સવાસમછતણે એ આવ્યા હરષ ધરેય કે. સં. ૧૬ ધ્વજા ચઢાવી પ્રભુ નમી એ આવ્યા શાંતિવિહાર કે સં૦ : શકસ્તવ કરી આવીયા એ પાલીતાણા મઝાર કે. સં. ૧૭ સાહમીયાં કરે નરપતી એ આવ્યા નિજ ઘર સર્વ કે, સં. મંગલિક કારન તિહાં કર્યો એ એ તીરથ ગુણપર્વ છે. ' સં. ૧૮ બહુમાને યાત્રા કરી એ પામી જય જય વાદ કે, સં૦ ? સંઘ વ સુરતિ ભણી એ વાજતે વર નાદ કે; સં. ૧૯ ભાવનગર આવી રહ્યા એ સાહમવચ્છલ તાર કે જીવણસાહ ભગતિ કર્યો એ શાસન સોભાકાર કે. સં. ૨૦ તિહાંથી સુખભર સવિ ગયા એ સરવાક નિજ કામ કે સં૦ ધન ધન તે માનવી એ જિણે કીધાં શેભત કામ કે જે વિધિસ્ય યાત્રા કરે છે તે પામેં સુખપૂર કે બોધ સુલભ જનમાંતરે એ થાઈ પુણ્ય પહૂર કે. સં. ૨૨ દૂરગતિ છેદી સુખ લહે એ શેત્રુજે ફરસે જેહ કે; સિદ્ધ અનંતની ભૂમિકા એ પુણ્યપીઠ ગુણગેહ કે. કચરા કીકાઠને એ પુત્ર સુતારાચંદ કે ભાઈ ફત્તેચંદને એ પુત્ર ઝવેરચંદ કે. સં૦ ૨૪ સં. ૨૩ સં. ૧૮૭

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274