________________
સેના એ નંદતણી સેના મેહના મદ અપહરઇ, પ્રભુતસુઈ ચરણુઈ રહ્યા સરણુઈ અમર અલિ કલિરવ કરઈ, . પ્રભુતણી વાણી સુધાદાણું રસ સમાણી જાણું છું, ભવ તાપ ભાઈ દૂરિ જાઈ જિમ દવાનલ પાણીછે. સેવું એ સેવું એ ધર્મ જિણેસરૂ એ,
પર પરમ જિનરાજ કે, આજ સફલ મુઝ ભવ થયે એ,
લાધો એ લાધા એ કરૂણાવંત કે; સેવો એ ધર્મ જિસરૂ એ.
સેવીએ ધર્મણિંદ જેહનઈ નઈ સુરપતિ સુંદર, ગુણ ગીત ગાતી કરઇ નાટક ચરણિ નેઉર ઘૂઘરી; કંસાલ તાલ મૃદંગ ભંભા તિવિલ વેણુ બજાવતી, કરિ શસ્ત હસ્તક નમી મસ્તક પુણ્યપૂર ગજાવતી. સૂરતિ એ સૂરતિબંદિરમાહઈ કે,
સેહઈ એ સંઘ અહંકરે એ; ચોથા એ ચેથા એ જગદાધાર કે,
અભિનંદન મેરઈ મનિ વસ્યા એ સંવર એ સંવર એ કુલ શિણગાર કે, ' સેહઈ એ સૂરતિબંદિરઈએ.
સૂરતિબંદિરમાહિં સેહઈ સુગુણ એથે જિનવરૂ, સિદ્ધારથાનઈ ઉઅર સરવરિ પ્રભુ મરાલ મનેહરૂ, કલ્યાણ કમલા કેલિમંદિર મેરૂ ભૂધર ધીર એ, મુઝ ધ્યાન સંગિ રમે સામી તરૂઅરિજિમ કીર એ. : ૭