________________
ભેટીએ ભેટીએ ઋષભ જિષ્ણુદ કે; આવા એ રાનેર જાઇએ.
રાનેર ઇણિપરિ જિન બુહારી વલી મુઝ મન અલજયુ, વડસાલિ જીરાઉલાસ્વામી વીરજિન ક્ષેતિણ ગા; ઘણુઢ્ઢીવિ ચિંતામણિ જીહારી નવસારી શ્રીપાસ એ, હાંસેાટ ભગવદ્ય દેવ પૂજી લી મનની આસ એ. તપગચ્છ તપગચ્છ હીર પટાધરૂ એ;
જેસિંગ જેસિંગ શુરૂ ગચ્છ સ્ત ંભ કે,
રૂપાઈ સુત તસ પટ” એ,
૧૯૪
ઃ
વિજય એ વિજયદેવસૂરિ કે; તપગચ્છ હીર પટાધરૂ એ.
૦
તપગચ્છિ હીર સમાન ગણધર વિજયસિ ંહસૂરિદુએ, તસ ગચ્છભૂષણતિલક વાચક કીર્ત્તિવિજય સુખકંદ એ; તસ ચરણ સેવક વિનય ભગતઇ થુણ્યા શ્રીજિનરાજ એ, સસિકલા સંવત વર્ષ વસુનિધિ ક્લ્યા વાંછિતકાજ એ.
૧૬
૧૪