SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 66 "" << કલ્યાણુક ચૂભ પાસ” અચ્છઇ એ મુનિવર યાત્રાખાણ. ’’ (પૃ. ૧૭) —૫′૦ હુ’સસામ. દીસઇ તેહતણું અહિંનાણુ પુહવષ્ટ પ્રગટી યાત્રાષાણ. ” ( પૃ. ૩૦ ) "" ---૫૪૦ જયવિજય. ,, ગૌતમ કૈવલ તિહાં થયા ચિ॰ યાત્રાષાણ વિચાર. ” ( પૃ. ૯૨ ) —૫૦ સૈાભાગ્યવિજય. ઉપરની ચાર તી માળાઓ પૈકી ત્રણમાં ‘યાત્રા ખાણ ’ શબ્દ છે, જ્યારે એકમાં ‘પાત્રા ખાણુ’ છે. સંભવ છે જૂનીપ્રતિના વાંચન ભ્રમથી ચ' ને બદલે ૫ ’ વંચાયા હોય. હવે આ ‘યાત્રાખાણ’ તે શું ? શ્રીજિનપ્રભસૂરિએ વૈમાર' માં નાલ’દાનુ વર્ણન કરતાં કહ્યું છે— श्रीगौतमस्यायतनं कल्याण स्तूपसन्निधौ । दृष्टमात्रमपि प्रीतिं पुष्णाति प्रणतात्मनाम् ।। २८ ।। આ લાકની પ્રતિધ્વનિરૂપ ઉપરની લીટીઓ છે. આ શ્લોકના પૂર્વાધ માં કહ્યું છે કે કલ્યાણકસ્તૂ પની પાસે ગાતમસ્વામિનું સ્થાન છે. આ સિવાય ખીજી પણ એક પ્રમાણુ એ છે કે–ભગવાને વૈશાલીથી વાણિજગામ પ્રતિ વિહાર કર્યો, ત્યારે તે કિા ( ગણિકા ) નદી ઉતર્યા છે. જે નદીને અત્યારે ગ‘ડક કહે છે. જૂએ બ્રિટિશલાકા પુરુષ પવિત્ર, ૧૦ મું પર્વ, ૪ સ, ૧૭૯ મા લોક— ' ततः प्रतस्थे भगवान् ग्रामं वाणिजकं प्रति । (i) saai नाम नदीं नावोत्ततार च ॥ १३९ ॥ આ મિડિકા નદી તેજ વૈશાલીની પાસે છે, જે મુજફ્ફરપુર જીલ્લામાં અસાડપટ્ટી (busadhputtee) ના નામથી પ્રસિદ્ધ છે. આ ખસાડપટ્ટી એ જૂની વૈશાલી છે. અહિં પ્રાચીનમંદિરા અને ખંડહરા અત્યારે પણ વિદ્યમાન છે, આની પાસેજ વાણિજગામ હાવુ જોઇએ. કનિ ગ ુામ પણ આ અસાડપટ્ટીની પાસેજ વાણિગામ હાવાનું કહે છે. સંભવ છે અત્યારે જેને ખજિઆ (Beejea) ગામ કહે છે તેજ કદાચ તે વખતનુ વાણિજગામ હોય. [ ૨૦ ]
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy