Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 239
________________ રોજ 0 Sિ कविलावण्यसमयविरचित સાતિનાથ-મ સરસતિ સરસતિદિઉવયણાં ઘણાં ગાઈસિગિરૂઆગુણ સેત્રુજિતણા. ૧ ગાઈસિ€ શ્રીસેત્રુજિતણા ગુણવિમલ વસહ વિસ્તર્યા, પૂરવ નવાણું વાર જાણું આગઈ આદિ સમસર્યા, ઈશુઈ ડુંગર દીઠઈ નરગ નીઠઈ મુગતિનાં ફલ ટૂકડાં, પામીઈ સદગતિ નહી દુરગતિ દૂરિ જાઈ દુષડાં. : ૨ ભરથરેસરૂ અતિહિ ઉદારૂ એ શ્રીસેત્રુજિગિરિ પ્રથમ ઉધારૂ એ. ૩ ઉદ્ધાર મહિલઉ ભરથકેરૂ બીજઉ સુગુરૂ સોહાવ એ, ત્રીજઉ તિ પંડવરાય યુધિષ્ફર પુહવિ પ્રકટ કરાવીએ; ચુયુ તિ જાવડ અનઈ બાહડ કરાવ્યુ જગિ જાણુઈ, ઉદ્ધાર ૭૬૯ સાહ સમરાત વલીઅ વષાણઈ. ધન ધન ધરમી દેસ મેવાડૂએ ચિહું દિસિ ચઉપટનગર ચીડુએ. પ ચીડ ધન ધન નગર નિર્મલ આમરાયકુલિ મંડણવું, સાહ સરણદેવ તિ રામદેવ તિ લષસી લષપરિ ગણ3; સાહ અણપાલ તિ ભેજ રાજ ઠાકુરસી ખેતાગરૂ, નરસિંગ તેલા ઘરણિ લીલું પુત્ર જનમ્યા સુરતરૂ. રતના પિમાં દશરથ ગુણનલા ભેજા કરમા બંધવ સંવે ભલા. ૭

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274