Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 242
________________ RE पं०-रत्नकुशलविरचित पार्श्वनाथसंख्यास्तवन. શ્રી જીરાઉલિ નવખંડ પાસ વષાણુઈ રે નામઈ લીલવિલાસ, સંકટ વિકટ ઉપદ્રવ સવિ રિઇ લઈ રે મંગલ કમલાવાસ. શ્રી. ૧ વરકોણ સપરાણ રાષ્ટ્ર વિશ્વનુ રે રાવણ ગેડી પાસ નવપલ્લવ શ્રીપાલવિહાર અમીઝરૂ રેફલવધિલડણ પાસ. શ્રી. ૨ મહીયલિ મહિમા ગાજઈ જેહનું અતિઘણ રે શ્રીસ ખેસર પાસ આણી ભાવ રિદિનર અહનિસ જે જપઈરેતેહની પૂરે આસ. શ્રી. ૩ શ્રીચિતામણિ ચિંતામણિ સમ જાણઈ રે નવરંગ નારિંગ પાસ; મગસી પાસ પંચાસર ભા સામલે રે કેકે પ્રણમું પાસ.શ્રી૪ થંભણ પાસ જિણેસર સાચું સુરતરૂ રે અડવડિયાં આધાર; ભીડભંજન પાસ ભીડભંજન જિન નમે રેટાલે રેગ પ્રચાર શ્રી. ૫ થાવરતીરથ જગમાં જાણિ જાગતું રે મથુરાં પારસનાથ; અંતરિષ્ય અવંતી દાદે પાસ જી રે સમરાં આપઈ હાથ. શ્રી. ૬ કુદ્ધપાક મનરંગિઈ નમણું પાસ જી રે કરહડીએ કહાર પાસજિર્ણોદ ડભેઈ દુખવિહંડણ રે વામદેવિ મલ્હાર. શ્રી. ૭ ભાવઠિ ભજન કલિકુંડ પૂજે મનરૂલી રે કંઠિ ઠ વરમાલ; અઝારાની ઓલગ કીજઈ અતિભલી રે વિધ્ર ટલે તતકાલ. શ્રી ૮ ગુણમાણિક્યતણ એ સાગર આગરૂ રે કરૂણાનું ભગવંત;

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274