________________
RE
पं०-रत्नकुशलविरचित पार्श्वनाथसंख्यास्तवन.
શ્રી જીરાઉલિ નવખંડ પાસ વષાણુઈ રે નામઈ લીલવિલાસ, સંકટ વિકટ ઉપદ્રવ સવિ રિઇ લઈ રે મંગલ કમલાવાસ. શ્રી. ૧ વરકોણ સપરાણ રાષ્ટ્ર વિશ્વનુ રે રાવણ ગેડી પાસ નવપલ્લવ શ્રીપાલવિહાર અમીઝરૂ રેફલવધિલડણ પાસ. શ્રી. ૨ મહીયલિ મહિમા ગાજઈ જેહનું અતિઘણ રે શ્રીસ ખેસર પાસ આણી ભાવ રિદિનર અહનિસ જે જપઈરેતેહની પૂરે આસ. શ્રી. ૩ શ્રીચિતામણિ ચિંતામણિ સમ જાણઈ રે નવરંગ નારિંગ પાસ; મગસી પાસ પંચાસર ભા સામલે રે કેકે પ્રણમું પાસ.શ્રી૪ થંભણ પાસ જિણેસર સાચું સુરતરૂ રે અડવડિયાં આધાર; ભીડભંજન પાસ ભીડભંજન જિન નમે રેટાલે રેગ પ્રચાર શ્રી. ૫ થાવરતીરથ જગમાં જાણિ જાગતું રે મથુરાં પારસનાથ; અંતરિષ્ય અવંતી દાદે પાસ જી રે સમરાં આપઈ હાથ. શ્રી. ૬ કુદ્ધપાક મનરંગિઈ નમણું પાસ જી રે કરહડીએ કહાર પાસજિર્ણોદ ડભેઈ દુખવિહંડણ રે વામદેવિ મલ્હાર. શ્રી. ૭ ભાવઠિ ભજન કલિકુંડ પૂજે મનરૂલી રે કંઠિ ઠ વરમાલ; અઝારાની ઓલગ કીજઈ અતિભલી રે વિધ્ર ટલે તતકાલ. શ્રી ૮ ગુણમાણિક્યતણ એ સાગર આગરૂ રે કરૂણાનું ભગવંત;