SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ઈણ પરિહસિં સિદ્ધ અનંતા પંચ કેડુિં પરવર્યા, તે ચૈત્ર માસહતણી પૂનિમ પુંડરીક મુગતિ વર્ષ જિનરાજ બલઈ સેત્રુજિ તેલઈ અવર તીરથ કે નહીં, કમરાજ તઇ ઉદ્ધાર કીધઉ જગત્રિ જસ લીધુ સહીં. ૧૮ પ્રથવી પદમિનિ નારિ સેહામણું મેરૂમહી કર કંકણ દિનમણ. ૧૯ દિનમણીએ કંકણ થાલ અંબર અક્ષત્ર વર નક્ષત્ર ભરિઉં. તે કવિ શ્રીફલ ચંદ્ર નિરમલ પ્રભાતે ચંદન કરિઉં - એ ઈસીએ પદુમિનિ પ્રેમ પૂરી વધાવઈ વિમલાગિરિ, ઉદ્ધાર અવિચલ તાહરૂ વલી વૃદ્ધિ પામુ પરિંપરિ. ૨૦ ભૂગલ ભેરી નાટક અભિનવા સનાત્ર મહોત્સવ ઉત્સવ અભિનવા. ૨૧ અભિનવા ઉત્સવ ભેરિ ભુગલ દીપમંગલ આરતી, શ્રીઆદિદેવ જિર્ણોદ પૂજા કરે કુસુમિ ભાવતી; ઉદ્ધાર એ સાતમુ સેત્રુજજગત્ર અચલહૂ સાગરૂ, લાવણ્યસમાં મુણિંદ લઈ સંઘ ચઉહિ જયકરૂ. ૧૬૮
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy