SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સવિ ભલા બંધવ કરમ રાજત પુણ્યકાજ પ્રગટ કરઈ, પ્રાસાદ પ્રતિમા રંગમંડપ અચલ થાનક ઉદ્ધરઈ; અતિ કરઈ આદર સાહ બહાદર તાસ કુરમાણુજ લહી, ઉદ્ધાર કારિઉ સાતમુ શ્રીસેતુજિગિરિ જાણઉ સહી. પાલીતાણઈ સહજ સંહાલડી લલતસરવરિ બાંધી પાલડી. પાલડીએ બંધિ સુષંધિ રાયણિ વેગિ વિમલાગિરિ ચડઈ, શ્રીકમસિંહતણું મને રથ સવિ પ્રમાણ જ પુન્ય વડઈ; રવિરાજ નરસિંહ મંત્રિ મેટા વીર ઘણુ આદર કરઈ, શ્રી આદિનાથ પ્રાસાદ પરિકલ કાજ સવિ કહિનાં સરÚ. ૧૦ સંવત પન્નર વરસ સત્યાસીઈ વદિ વૈશાર્ષિ લગન પ્રકાસીઈ. ૧૧ પરકાસીઈ વરલગન પંચમિ વેગિ વાહણિ જેરી, ઉત્તર દક્ષિણ પૂરવ પશ્ચિમ પાઠવઈ કંકેતરી; કેવિ અધ્ધા આસનિ કેવિ સુષાસનિ કેવિ રથ સેહાવ એ, શ્રીસંઘ માગણ જણ મનહર મેટા મુનિવર આવ એ. ૧૨ હુઈ પ્રતિષ્ઠા સંઘ સવે મિલ્યા અન્ન અવારી વંછિત સવિ ફલ્યા. ૧૩ સવિ ફલ્યા વંછિત મિલઈ માગણ કણય કમ્પડ અ૫ એ, સિંગાર સાર તુષાર તેજી દાનિ દાલિદ કપ એક ચિત્રકટિ પાસ સુપાસનુ પ્રાસાદ રતનિ કરાવીe, ધન એસવંશિઈ સાહ દસરથ સેતુજિ સંઘ વધાવીઉ. ૧૪ ધન વર તરૂઅર છઈ ઘણુ છાંહડી લલતસરેવર ધન ધન પાલડી. ૧૫ પાલડીએ ધન ધન પાસ તરૂઅર ઉતાર્યા સંઘ થાયૂ એ, વિત વેચઈ વિગતા યુગતિયુગતા કર્યા મુગતા ઘાટુએ, સંઘપતિ મેલા લહીઅ વેલા ભણઈ સંલગ ભાટુ એ, વાજઇ નફેરી પુણ્યકેરી કરીય વહિતી વાટુ એ. સિદ્ધ અનંતા હુઆ ઇણ ગિરિ વલી અનંતા હોસિંઈપરિ. ૧૭ ૧૬૭
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy