Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 232
________________ पं०-विनीतकुशलविरचित शत्रुजयतीर्थयात्रा દુહા સરસતિ માત સયા કરી આપે વચનવિલાસ; શ્રીસેગુંજયગિરતણું તવન કરૂં ઉલ્લાસ. શ્રી શત્રુંજય એહવું જપતાં પાપ પલાય તે જાત્રા કરતાં થકાં પુન્યભંડાર ભરાય. શ્રીસગુંજ્ય સંઘપતી થયા થાસઈ અનેક પણિ પંચમ આરઈ અધિક રાષી સંઘવી ટેક. ૩ સાંભળતાં ગુણ તેહના હેઈ લાભ અપાર; સેન્જતીરથ સંકથા કરતાં સુલભ સંસાર. આ છે હાલ ૧ રાગ દેશાષ. આવે આરે ચતુરનર સેગુંજ જઈઇ, આણ અંગિ ઊમાહ લાલ, કે ભાવકેરાં પાતિક વારઈ, ભેટ્યાં અષજિનનાહ લાલ રે. આવે. ૫ તીરથકર ગણધર ઈહિ આવ્યા, આવ્યા મુનિવર કે કેડિ લાલ રે; સુરનર વૃદ અસુર પણિ આવી, પ્રણમઈ બે કર જોડિ લાલરે. આવે. ૬ સિદ્ધ અનંત થયા એણિ ગિરવરિ, થાસઈ સિદ્ધ અનંત લાલ રે, કાકરઈ કાકર સિદ્ધ અનંતા, ઈમ ભાષઈ ભગવંત લાલ રે. આવો. ૭ ૧૫૯

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274