Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 197
________________ ચતુર ચઉકસી આણંદતણે વેલજી વિવેક ઉપગારી ઘણ. ૧૩૭ - આજ અપૂરવ સવે સિણગાર સુગુણમણિ સરિષે પરિવાર જિનધરમ ગુરૂ ભગતા જેહ યશભાગ્ય લહિ વલી તેહ. ૧૩૮ આદિનયર એ ઉત્તમ ઠામ દિન દિન દીપિ સભા ધામ, ઈમ અનેક ગુણરયણની જાણ કેતા કહી અવર વષાણ ૧૩૯ જિન નમીજી સેઝિન્ને માત્ર અડુદાવાદે મેટીયાત્ર; . બારેજિ નિ ગામિ ધોલકિ યુગાદિ પાસ પ્રણમું તિહાં થઈ. ૧૪૦ અન્ડદાવાદ અને પમ લઉં ભાલે ચિંતામણિ તે કહું સામલે મોઢેરે મહાવીર અઢોત્તર સે જિનહર ધીર ૧૪૧ રાજનગર શ્રાવક ચોસાલ જગપ્રસીદ્ધ માનિ ભૂપાલ; જિનસાસન સભાવિ સદા આશ્રિતવલ્કલ બહુ સંપદા. ૧૪૨ ઉસવંશભૂષણ શિરદાર સૂરા રતન બેબંધુ ઉદાર, સત્યાસીઈ દીઉ સદ્ગકાર વિમલાચલના સઘ અઢાર. ૧૪૩ તસ સુત ધનજી પનચંગ સમેતાચલ યાત્રા કરી રંગ; ઇસી સહિત એકલાષિ કરી ધન પરચી સંઘપદવી વરી. ૧૪૪ શ્રીશ્રીવંશિં ચડતિ વાનિ દેસી મનીઓ મુખ્યપ્રધાન ધર્મષેત્રિ ધન વાવ્યું બહુ ત્રિણે લાલ તે પિતિ સહુ. ૧૪૫ સંવત ચેગિં શત્રુકાર વરસ એ લગિ દીધો સાર; દુરિ દુકાલ ગયે તિણિ વારિ માણસ મિલિયા સહિત ઉચ્ચાર.૧૪૬ સંઘતિલક સિદ્ધાચલતણું મોઢેરાનું મંદિર ભણ્યું; સતરભેદ પૂજા મંડાણ રાજનગરિ સહુ દેઉલિ જાણિ ૧૪૭ હેમમુદ્રા શીલવંતનિ દીદ્ધ સંઘવચ્છલ બહુ ભગતિ કીદ્ધ; બાન છોડાવ્યાં પુનિ કાજિ જિનસાસનિ વિસ્તારી લાજ, ૧૪૮ - તસ સુત દેસી શાંતિદાસ પૂરણ પુન્યતણો તે વાસ; દાની જ્ઞાની લેજસમાન તાતતણિ પરિ વાલ્ય વાન. ૧૪૯ ૧૨૪ :

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274