Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 199
________________ હેમાચાર્ય તણિ વિષાણિ અઢારસય કેટીધજ જાણિત પાટણિ પતા શ્રાવક વસિં પરમકાર્ય કરતા ઉલ્લસિ. ૧૬૩ પાટણનયર પ્રસીધું જાણું ; કુમારપાલ હુએ ભૂપાલ અઢારદેસ દયા પ્રતિપાલ. ૧૬૪ ઇગ્યારલાષ હયવરનું સૈન ગલીઉં નીર પીઈ તે જેન, હેમાચાર્યથી સમકિત લહી જિનમંડિત ભૂ કીધી સહી. ૧૬પ જિનહર બિંબ અનિ શત્રુકાર ઉપાસરા નિ જીર્ણઉદ્ધાર; રાજાષીની ઉપમા ધરી ગણધર પદવી તિર્ણિ વરી. ૧૬૬ આજ અને પમ કરતિ જાસ ઉત્તમ પુરૂષ લીલવિલાસ, તીરથ થાપ્યાં સમકાત ધરી અવિચલકરણી રંગિ કરી. ૧૬૭ ત્રિણ ગતિ નિ ત્રિભુવનતણ સાસ્વતા અસાસ્વતા સહામણા જે અપુરવ સુણીયા પીઠ તે ત્રિકાલિ પ્રણમું દીઠ. ૧૬૮ સતર ઈગ્યારિબારિ ફિરી પુરવદિસિની યાત્રા કરી; એકવીસિં અડત્રીસિં સહી દષ્યણ દેવની સેવા લહી. ૧૬૯ ચઉદ પૂરવને જે છિ સાર તે પહિલાં પભણી નવકાર પૂરવાચાર્યને વચને ધરી દેવ દિગંબર વિદ્યા ફિરી. ૧૭૦ થતાदिसह विवहचरियं जाणिज्जेइ दुजणसजणविसेसो । अप्पाणं च किलिज्जइ हिंडिज्जइ तेण पुहवीए ॥ १७१ ॥ ધન્ય દિવસ તે વેલા સાર ધન્ય જીવ્યું માણસ અવતાર; તીરથયાત્રા કરિ સુજાણ તે નર નારી લહિ કલ્યાણ ૧૭૨ કલસ, એ તીરથમાલા ગુણવિસાલા જે ભાવિકજન કંઠિ ધરિ, સકલલચ્છી ધેનુ સુવાચ્છી નિશ્ચલ આવિ તસ ઘરિ, શુદ્ધસંવેગી સુગુણ સંગી બુધ શિવવિજય સાનિધ કરી, કેવિદ શીલવિજય સીસ પભણિં વનવિ આણંદ ધરી. ૧૭૩ ૧૨૬

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274