________________
૪૧ વિધિપૂર્વક કરી. શ્રી ગિરનાર તીર્થની ૯૯ યાત્રાએ તે એવી કસોટીપૂર્વક કરી કે એક વખત તેઓશ્રી નેમિનાથ ભગવાનની યાત્રા કરી ત્યાં વધારે આનંદ આવતું હોવાથી ત્યાં ધ્યાનમાં બેસવાની ઈચ્છા જણાવી. અને સાથે રહેલાં હીરાશ્રીજી તથા દેવી શ્રીજી મ. ને તેમની ભાવના પ્રમાણે સહસ્રમ્ર વન યાત્રા કરવા મેકલ્યાં. પિતાને પણ પાછળથી ભાવના થતાં ધ્યાનમાં ને ધ્યાનમાં ચાલતાં એકાએક પત્થરચઠ્ઠી નામની ખીણવાળા ખાડામાં પડી ગયા. જ્યાં તેઓશ્રી પડ્યાં ત્યાં અત્યંત ઢળાવવાળે માર્ગ હેવાથી ગબડતાં ગબડતાં ચાર પાંચ માથડાં નીચે ગીચ ઝાડીમાં ભરાઈ ગયાં. શરીરે લેહીલુહાણ થઈ ગયાં, છતાં તેઓશ્રી બાડા વેદન ને ન ગણકારતાં અને પિતાની મેળે બેઠા થઈ શકવાની શક્તિ ન રહેતાં પડ્યાં પડયાં પણ અરિહંતનું ધ્યાન અને તેનેજ ઉચાર કરી રહ્યાં હતાં. આ ઉચ્ચાર ત્યાંથી પસાર થતાં એક યાત્રિકે સાંભળી એકાએક થંભી ગયા અને તેમણે ગાઢ ઝાડીમાં પ્રવેશ કરી માંડમાંડ ઝાડીમાંથી બહાર કાઢયા. પછીથી અવારનવાર આવી રહેલાં સાધ્વીજીઓ પાસે રસ્તા ઉપર લેવડાવ્યાં અને રસ્તામાં જ પૂ. પ્રભાશ્રીજી તેમને મળ્યાં. તે તે પૂ. ગુરુશ્રીની આવી લેહીલુહાણ સ્થિતિ જોઈ હેબતાઈ જ ગયા. પણ હિંમત રાખી જયણાપૂર્વક દાદાના દરબારમાં લાવ્યાં ત્યાંથી ડળી કરવા છતાં તેમની ચાલીને કરવાની કડક પ્રતિજ્ઞાના કારણે તેઓશ્રીએ 3ળીને ઉપયોગ ન જ કર્યો, વળી નીચે આવ્યા બાદ જુનાગઢને શ્રી સંઘ ખબર પડતાં તેઓશ્રીને શહેરમાં પધારવા વિનંતિ કરવા આવેલે પણ તેઓશ્રી એ તે મક્કમ