________________
૧૨
રાજગૃહી નગરી વસે, શ્રેણુક તિહાં રાજન . રાણી તેહની ચલણું, સકલ ગુણોની ખાણ છે ૨ છે ને ઢાલ ૧ છે રાણી ચિત્ત મઝાર, કરે અનેક વિચાર *
આ છેલાલ રાજા સમકિત કિમ લહેજી ! ૧ છે રાજા ચિત્ત મિથ્યાત, ભાવે અધિકિ વાત
આ એકદિન રાણીને કહે છે ૨ આજ ગગુરૂ પાસ, ઉપન્યું કેવલ જ્ઞાન
આ૦ માતપિતા સ્વર્ગે ગયાજી | ૩ | તારા તાતને તાત, વળી પિડાની માતા
આ૦ ઈહીજ વન હિરણ્ય થયુંજી છે છે રાણી કહે એ વાત, સાચી હશે શું નાથ
આ. કેવળી દેખવા જાવશું છે પ વાંદવા ગયા દેય સાથ, પૂછી સઘળી વાત
આ નેતરું દેઈ ઘરે આવીયાજી . ૬ તાપસ બહુ પરિવાર, આવો હર્ષ અપાર
આ૦ રાણીને સમજાવશુજી છે ૭ છે રાણી દાસીને કહે આપ, મોજડી તાપસની કાપ !
આ ખીર બનાવે ઊમદાજી છે ૮ છે તાપસ સહ પરિવાર, જમતાં હર્ષ અપાર !
આ૦ રાણીના ગુણ ઉચ્ચરેજી છે ૯ છે જમીને ચાલ્યા જાય, ગુરૂ કરે કહે રાય
આ૦ આજે દહાડે નવિ ભલેજ છે ૧૦