Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Chabildas Kesharichand Sanghvi
Publisher: Jain Prakashan Mandir
View full book text
________________
વિનય લગી વહીઓ સહી, જ્ઞાન સુધાર સસાર
જ્ઞાને દરિસણ સંપજેરે. દરિસણે ચરણ ઉદાર, છે ચરણથકી શીવ પુરતણેરે, લહીયે સુખ અનંત !
ભવિક જીવ કારણ કહેરે, ભય ભંજન ભગવંતરે ૪ ગુરૂ આજ્ઞાએ ચાલીએરે, રહીએ ગુરૂની રે પાસ છે ગુરૂ મનગમતું જોઈ એરે, ઈમ જીવવિનય અભ્યાસરે ,, ૫. ગડ સુઅર કણ કુંડલું, મૂકી માંડે મેહ
વિષ્ટા ઉપર તિમ રહેશે, મુખ ગુરુ એ દ્રોહરે , કે ૬ . કહીકાની જેમ કુતરી રે, ન લહે ક્યાંય વિશ્રામ
તમ કુશિષ્ય અકહ્યાગરારે, પામે નહીં, સુકામરે , R ૭૫ ચંદ્રકિરણ સમનિર્મલીરે, જાગે તસ જશવાદ !
વિનય નિરંતર જે કરે રે, મૂકી વિષય કષાયરે , છે ૮ ઈમ ગુણ વિનયતણ સુણીરે, જે નિત્ય કરે અભ્યાસ ! શ્રી રાજશીલ વિઝાય ભણેરે, સફલ ફળે તસ આશરે , આલા
શ્રી આત્મા શિખામણની સઝાય-૧ અનુભવીયાના ભવિયારે, જાગીને જે
આગળ સુખ છે કેવારે, જીવે તે જેજે ! અનુ૧ બાળપણે ધર્મ ન જાણેરે, તે રમતાં બે
યૌવનમે મદ માતરે, વિષયમાં મોહ્યો , કે ૨ ધર્મની વાત ન જાણુંરે, બેટી લાગી માયા
યૌવન જશે જરા આવશે, ત્યારે કંપશે કાયા છે . ૩

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420