Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Chabildas Kesharichand Sanghvi
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 402
________________ તીર્થકર પદ પામીએરે, નાસે સઘળા રોગ | રૂપલીલા સુખ સાહ્યાબીરે, લહીએ તપ સંગ છે ભાવિક છે ૩ છે તે શું છે સંસારમાંરે, તપથી જે નવિ હોય જે જે મનમાં કામીએરે, સફલ ફલે સવિતેહ છે ભવિક છે ૪ અષ્ટ કર્મના ઘરે, તપ ટાળે તત્કાળ ! અવસર લહીને તેહનેરે, ખપ કરો ઉજમાળ છે ભવિક પ. બાહા અત્યંતર જે કહ્યારે, તપના બાર પ્રકાર છે હેજે તેહની ચાલમાંરે, જેમ ઘને અણગાર રે ભવિક છે ૬ ઉદયરત્ન કહે તપ થકી, વાઘે સુજસ સનૂર સ્વર્ગ હવે ઘર આંગણેરે, દુર્ગતિ જાવે દર બે ભવિક છે ૭ આત્મ શિખામણની સજઝાય જાવું જરૂર મરી, એ જીવડા તારે જાવું જરૂર મરી એ આંકણી અનંત કાળથી ભવમેં ભટકતાં, પુન્ય નરદેહ ધરી એ જીવડા મળ મૂત્રમાં ઉધે શિર લટક, ક્યું વડવાગુલી એ જીવડા ૧ ગર્ભાવાસની અંદર તુજને, વેદના અનંત પડી એ જીવડા જન્મ ટાણે મહાકષ્ટ સહ્યાં, તેતે જાણે એક હરિ છે એ જીવડા પાર છે સંસારને જબ વાયુ વાયે, તબ વેદન ગયે વિસરી એ જીવડાટ પયપાન માતાનું કરીને, જોબન વય ધરી છે એ જીવડા છે ૩ છે કામિની સાથે પ્રેમ કરીને, કર્મ બંધને કરી છે એ છવડા માતપિતાથી જુદે થઈને, વસ્તુ ઘરમાં ભરો જીવડા ૪૫

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420