Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Chabildas Kesharichand Sanghvi
Publisher: Jain Prakashan Mandir
View full book text
________________
સુરનરસુખ જે દુઃખ કરી લેખ, વછે શિવસુખ એક સુત્ર
બીજું લક્ષણ તે અંગીકરે, સાર સવેગણું ટેક. સુ. ૨ નારક ચારક સમ ભવઉભગ્યા, તારક જાણીને ધર્મ સુત્ર
ચાહે નિકળવું નિવેદ તે, ત્રીજું લક્ષણ મર્મ સુ. ૩ દ્રવ્યથકી દુખિયાની જે દયા, ધમણની ભાવ; સુત્ર
ચેથું લક્ષણ અનુકંપા કહી, નિજ શકતે મન લાવ સુ૪ જે જિનભાખ્યું તે નહિ અન્યથા, એહવે જે દૃઢ રંગ; સુત્ર તે આસ્તિક્તા લક્ષણ પાંચમું, કરે કુમતિને એ ભંગ. સુ ૫
છ જયણાનું સ્વરૂપ
ઢાવ નવમી ( ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી–એ દેશી ) પરતીરથી પરના સુર તેણે, ચિત્ય ગ્રહ્યાં વળી જેહ; વદન પ્રમુખ તિહાં નવિ કરવું, તે જયણ ષટ ભેય રે,
- ભવિકા ! સમકિત યતના કીજે, ૧ વંદન તે કોજિન કહીએ, નમન તે શીશ નમાવે;
દાન ઈષ્ટ અનાદિક દેવે, ગૌરવ ભગતિ દેખાવે રે ભ૦ ૨ અનુપ્રદાન તે તેને કહીએ, વાર વાર જે દાન
દેષ કુપાત્રે પાત્રમતિએ, નહિ અનુકંપા માન રે ભ૦ ૩ અણબોલાવે જેહ બલવું, તે કહીએ આલાપ; - વારંવાર આલાપ જે કરે, તે જાણે સંલાપ રે ભ૦ ૪ એ જયણથી સમક્તિ દીપે, વળી દીપે વ્યવહાર એમાં પણ કારણથ જયણું, તેહના અનેક પ્રકાર ભર ૫

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420