Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Chabildas Kesharichand Sanghvi
Publisher: Jain Prakashan Mandir
View full book text
________________
૧
ચાથું થાનક ચેતન ભેાકતા, પુણ્ય પાપ ફળકેરો રે, વ્યવહારે નિશ્ચય નય દ્રષ્ટ, ભુજે નિજ ગુણ નૈરો રે; પાંચમુ' થાનક પરમ પદ, અચલ અનંત સુખવાસારે, આધિ વ્યાધિ તન મનથી લહીએ, તસ અભાવે સુખખાસે રે. ૪
છઠ્ઠું થાનક મેાક્ષતણુ' છે, સંજમ જ્ઞાન ઉપાયે રે, જો સહેજે લઠ્ઠીએ તે સઘળે, કારણ નિષ્ફળ થાયે રે; કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું, તે વિષ્ણુ જૂહી કિરિયા રે, ન લહે રૂપું રૂપું જાણી, સીપ ભણી જે રિયા રે. પ કહે કિરિયાનય કિરિયા વિણ જે, જ્ઞાન તે શુ તરશે રે ? જલ પેસી કર પદ ન હલાવે, તારુ તે કિમ કરશે રે ? દૂષણુ ભૂષણ છે ઈહાં પહેાળાં, નય એકેકને વાદે રે, સિદ્ધાંતિ તે બેઠુ નયં સાધે, જ્ઞાનવત અપ્રમાદેરે. ૬ ઇણિ પરે સડસઠ મેલ વિચારી, જે સમકિત આરાહેરે, રાગદ્વેષ ટાળી મન વાળી, તે શમસુખ અવગાડે રે; જેનું મન સમિતમાં નિશ્ચલ, કેઈ નહીં તસ તાલેરે,
શ્રીનયવિજય વિષ્ણુધપયસેવક, વાચકજસ ઇમમેલેરે, ૭ ઇતિ શ્રી સમકિતના સડસઠે મેલની સજ્ઝાય સંપૂર્ણ. સમકિતના સડસડ એલની ટૂંક નોંધ.
ચાર સહા—૧ પરમાર્થ સંસ્તવ-જીવાદિક તત્ત્વનું
જાણુપણું.
૨ પરમા જ્ઞાતૃસેવન-પરમાર્થના જાણનાર ગુરુની સેવા

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420