Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Chabildas Kesharichand Sanghvi
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 394
________________ ૭૧ કેનાં રૂ ને કેનાં વાછરૂ, કેનાં માયને બાપ અંતકાળે જાવું એકલું, સાથે પુન્યને પાપ એકરે છે ૫ છે સગીરે નારી એની કામિની, ઉભી ટગમગ જુવે તેનું પણ કાંઈ ચાલે નહિ, બેઠી ધ્રુસકે રેવે એકરે છે ૬ છે વ્હાલા તે વહાલા શું કરે, વ્હાલા વેળાવી વળશે વહાલા તે વનકેરાં લાકડાં, તેતે સાથે જ બળશે એકરે૭૫ નહિં વ્યાપે નહિં તુંબડું, નથી તરવાને આરો ઉદયરત્ન પ્રભુ એમ ભણે, મને ભવજલ તારે એકરે છે ૮ વૈરાગ્યની સઝાય બનીઆની મેજે ફેજે, જાય નગારાં દેતીરે ઘડીઘડી ઘડિઆળાં વાગે, તેહી ન જાગે તેથી જે... ૧ જરા રાક્ષસી જેર કરે છે, ફેલાવે ફજેતીરે ! આવી અવધે ઉંચકી લેશે, લખપતિને લેતીરે જે છે ૨ | મહેલે બેઠે મોજ કરે છે, ખાતે જુવે ખેતીર જમડે ભમરે તાણ લેશે, ગોફણ ગેળા સેતીરે જે છે ૩ છે જિનરાજાને શરણે જાવું, યમ રહે દૂરે જેથી દુનિયામાં દૂજે દીસે નહિં, આખર તરશે તેથી જેટ છે જ છે દાંત પડને ડોસા થ, કાજ સયું નહિ જેથી ઉદયરત્ન કહે આપે સમજે, કહી એ વાતે કતીરે જે છે ૫ તો

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420