________________
કહે માસુ પધારજે, મને પ્રભુ ઈમ થાય છે
ચઉનાણી વીરજી ભૂતલ કરેરે વિહાર # ૧ દિવ્ય ચૂર્ણ વાસે કરીજી, ભમરા પણ વિલગતા
કામીજન અનુકૂલથીજી આલિંગન દેયંત ચઉટ છે ૨ મિત્ર દ્વિજ આવી મજ, ચીવર દીધે અદ્ધ
આવ્યા તાસ વિડિલેજ, ચોમાસે નિરાબાધ છે ચઉ૦ ૩ અપ્રીતિ લહી અભિગ્રહ ધરી , એક પખ કરી વિચરંત શુલપાણિ સુર બેધિયેજી, ઉપસર્ગ સહિ અત્યંત ને ચઉ૦ ૪ it મુહૂર્ત માત્ર નિદ્રા લહેજી, સુહણાં દશ દેખત ઉ૫લ નામ નિમિત્તિજી, અર્થ કહે એમ તંત ચઉદ છે ૫ છે તાલપિશાચ હિયે જે પહેલે, તે હણશે તમે મેહ સિતપંખી ફલ ધ્યાયજી, શુકલ ધ્યાન અહ ચઉ૦ દા વિચિત્ર પંખી પેખીજી, તે કહેશો દુવાલશ અંગ છે
વર્ગ સેવિત ફલ થાપશે, અને પમ ચઉવિત સંઘ ાચઉનાળા ચઉવિધ સુર સેવિત હશો, પદ્મ સરવર દીઠ ! મેરૂ આરોહણથી હશેજ, સુર સિંહાસન ઈદ છે ચઉ૦ ૮ જે સૂરજ મંડલ દેખીઉં, તે હશે કેવલ નાણા માનુષેત્તર વીટીયેજી; તે જગકીતિ મંડાણ છે ચઉટ છે ૯ જલધિતરણ ફૂલ એ હાયશેજ, તે તરશે સંસાર ! દામયુગલ૦ ફલ નવિ લહંજી, તે કહે કરી ઉપગાર ચ૦૧૦ કહે પ્રભુ તે ફલ તેહનેજી, ધર્મ દુવિધ કહું સંત પ્રથમ માસુ તિહાં કરીછે, વિચરે સમતાવંત ચઉ ૧૧ છે