Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Chabildas Kesharichand Sanghvi
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 386
________________ આઠ પાટલગે બિરૂદ નિગ્રંથનું, હવે દશમા ઇદ્રદિનાજી - એકાદશમા દશપૂર્વધર, સૂરિશ્રી વલી દિનાજી છે ૪ . બારસમા શ્રીસિંહગિરિશ્વર, તેરમા શ્રીવયરસ્વામીજી અંતિમ એ દશપૂર્વધારી, લબ્ધિ અનેક જેણે પામીજી ! નગામિને વૈકિયકિયા, શાસન ભાસન કરીજી ! પ્રવચન રચના જેણે સમારી, અતિશય ગુણના ભારીજી છે પા વજા સેન તસ પાટે ચઉદમા, જેણે પારા નયરે જી કહિ સુગાલ ચઉસુત વ્યવહારી, વિષભક્ષણથી વારેજી દિન દઈને ભવજલ તાર્યા, ચાર આચારજ થાપ્યાજી | એકેકાના એકવીશ એકવીશ, તસ રાશીગચ્છ થાયાજી માદા ચંદસૂરિ પન્નરમે પાટે, ચંદનગચ્છ બિરૂદ એ બીજું છે ! સામંતભદ્ર સેલમા વનવાસી, બિરૂદ થયું એ ત્રીજુંજી વૃદ્ધદેવ સૂરીશ્વર સત્તરમા, અઢારમા પ્રદ્યોતનસૂરિજી માનદેવ ઓગણીશમાં જાણે, શાંતિ કરી જેણે ભૂરિજી છે ૭. માનતુંગ સૂરિવલી એકવીશમા જાણે, અભિગ્રહવત જેણે દીધું જયાનંદસૂરિ બાવીશમા, દેવાનંદ ત્રેવીશાજી . વીશમા શ્રીવિકમસૂરિ, શ્રીનરસિંહ પચવીશાજી છે ૮ છે સમુદ્રસૂરિ છવીશ સગવીસ, વલી સૂરિ શ્રી માનદેવાજી વિબુધપ્રભસૂરિ અડવીશા, જયાનંદ ઉણત્રીશાજી રવિપ્રભ સૂરિ થયા વલી ત્રીશા, જશેદેવ એકત્રીશા શ્રીપ્રીતનસૂરિ બત્રીશમા, માત તેત્રીશમા છે !

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420