________________
૧૮૭
अथ श्री छ आवश्यकनु स्तवन. છે દુહા છે. વીસે જિનવર નમું, ચતુર ચેતના કાજ |
આવશ્યક જિણે ઉપદિશ્યા, તે શુણશ્ય જિનરાજ | ૧ - આવશ્યક આરાધીયે, દીવસ પ્રત્યે દેયવાર
દુરિત દેષ દૂરે ટલે. એ આત્મઉપકાર છે ૨ - સામાયિક ચઉવિસÈ, વંદન પડિકમણ
કાઉસગ્ગ પચ્ચખાણુકર, આતમ નિર્મળ એણ ૩ો. ઝેર જાય જિમ જાંગુલી, મંત્ર તણે મહિમાય છે - તેમ આવશ્યક આદરે, પાતક દુર પલાય છે ૪ છે. ભાર તજી જિમ ભારવહી, હેલે હળવે થાય છે
અતિચાર આલોચતાં, જન્મ દોષ તિમ જાય છે પ . ઢાલ ૧ | કપુર હેય અતિ ઉજલુંરે છે એ દેશી છે. આ પહેલું સામાયિક કરારે, આ સમતા ભાવ રાગ દ્વેષ દૂર કરોરે, આતમ એહ સ્વભાવરે પ્રાણું સમતા છે ગુણ ગેહ,
એને અભિનવ અમૃત મેહરે છે પ્રાણું૦ | ૧ | આપે આપ વિચારીએ રે, રમીએ આપ સ્વરૂપ છે મમતા જે પરભાવનીરે, વિષમા તે વિષ કુપરે છે પ્રાણી છે રા. ભવ ભવ મેળવી મુકીયાંરે, ધન કુટુંબ સંજોગ છે વાર અનંતી અનુભવ્યારે, સવિ સંજોગ વિજેગરે પ્રાણ | ૩ It.