________________
૧૩૯
પ્રભુજી જગ્યાની તારીખ જાણું,
શ્રાવણ શુદિ પાંચમ ચિત્રા વખાણું . પ જમ્યા તણું તે નેબત વાગી, માત પિતાને કીધાં વડ ભાગી . તરિયા તેરણ બાંધ્યા છે બાર, ભરી મુક્તાફળ વધાવે નાર દાહ અનુક્રમે પ્રભુજી મહટેરા થાય, ક્રીડા કરવાને નેમજી જાય સરખે સરખા છે સંઘાતે છેરા,
લટકે બહુ મૂલા કલગી તેરા છે ૭ . રમત કરતા જાય છે તિહાં, દીઠી આયુધ શાલા છે જિહાં નેમ પૂછે છે સાંભળે બ્રાત, આતે શું છે કહે તુમે વાત છે ૮ ત્યારે સરખા સહુ બોલ્યા ત્યાં વાણ, સાંભળી નેમજી ચતુર સુજાણ : તમારો ભાઈ કૃષ્ણજી કહીયે,
તેને બાંધવા આયુધ જોઈએ છે ૯ છે શંખ ચક્ર ને ગદા એ નામ, બીજે બાંધવ ઘાલે નહિ હામ એહવે બીજે કઈ બળી જે થાય,
આવા આયુધ તેણે બંધાય છે ૧૦ છે. નેમ કહે છે ઘાલું હું હામ, એમાં ભારે મોટું શું કામ છે એવું કહીને શંખ જ લીધે, પિતે વગાડી નાદ જ કીધે ૧૧. તે ટાણે થયે મોટે ડમડેલ, સાયરનાં નીર ચઢયાં ક્રોલ પર્વતની ટુંકે પડવાને લાગી, ! ! હાથી ઘોડા તે જાય છે ભાગી ! ૧૨ .