________________
વીરથી વરસ છસે નવ જાયે, મત દિગંબર થાય છે સર્વ વિસંવાદી એ નિન્હવ, આઠમે તેહ કહાય હે ગૌ જા વરસ છસેને સોલજ અંતે, પૂર્વ સાડા નવ છેદ દુર્બલિકાપુત્ર જ લગે હેઈ,
પાછલ સેયને ખેદ છે ! ગૌ૫ છે છે દુહા છે નવસે ત્રાણું વરસ જ ગયે, પુસ્તકારૂઢ જ હોય છે
ચોથે પર્યુષણ આણસે, કાલિકાચાર્ય સોય છે ૧ છે : છે ઢાલ ૮ છે રાગ પરજીએ હિતકરી હીરજીનું એ દેશી છે વીરથી વરસ હજાર ગયા પછીરે, પૂર્વ હોયે તવ છેદે રે ! તેરસયારે વરસે મત હશેરે, બેલે નવનવ ભેરે .
ઇન્દ્રભૂતિ મોરે વીર વચન રસેરે છે ૧ છે એ આંકણા દિન દિન કાલ પડતે સહી હશેરે, પુન્યવંતા નર કયાંહી રે . નીચકુલી રે નરપતિ બહુ થશેરે,
પાપતણી મતી પ્રાહેરે ઇંદ્ર ૨ | વાસ વૈરાગ્ય વિનય ચેડા થશેરે, ન મલે અન્ય મનને રે સુપુરૂષ છતે સહુ સગપણ છાંડશેરે,
વહાલે હશે ધનેરે છે ઇંદ્ર છે ૩ કલિયુગમાહિરે મુનિ લેભી હશેરે, વિરલા કહી વ્યવહારોને ધર્મ તજશે ક્ષત્રી નર વલીરે,
બ્રહ્મ ધરે હથિયારોરે છે ઈ છે જ છે