SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ વીરથી વરસ છસે નવ જાયે, મત દિગંબર થાય છે સર્વ વિસંવાદી એ નિન્હવ, આઠમે તેહ કહાય હે ગૌ જા વરસ છસેને સોલજ અંતે, પૂર્વ સાડા નવ છેદ દુર્બલિકાપુત્ર જ લગે હેઈ, પાછલ સેયને ખેદ છે ! ગૌ૫ છે છે દુહા છે નવસે ત્રાણું વરસ જ ગયે, પુસ્તકારૂઢ જ હોય છે ચોથે પર્યુષણ આણસે, કાલિકાચાર્ય સોય છે ૧ છે : છે ઢાલ ૮ છે રાગ પરજીએ હિતકરી હીરજીનું એ દેશી છે વીરથી વરસ હજાર ગયા પછીરે, પૂર્વ હોયે તવ છેદે રે ! તેરસયારે વરસે મત હશેરે, બેલે નવનવ ભેરે . ઇન્દ્રભૂતિ મોરે વીર વચન રસેરે છે ૧ છે એ આંકણા દિન દિન કાલ પડતે સહી હશેરે, પુન્યવંતા નર કયાંહી રે . નીચકુલી રે નરપતિ બહુ થશેરે, પાપતણી મતી પ્રાહેરે ઇંદ્ર ૨ | વાસ વૈરાગ્ય વિનય ચેડા થશેરે, ન મલે અન્ય મનને રે સુપુરૂષ છતે સહુ સગપણ છાંડશેરે, વહાલે હશે ધનેરે છે ઇંદ્ર છે ૩ કલિયુગમાહિરે મુનિ લેભી હશેરે, વિરલા કહી વ્યવહારોને ધર્મ તજશે ક્ષત્રી નર વલીરે, બ્રહ્મ ધરે હથિયારોરે છે ઈ છે જ છે
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy