________________
દુહા છે તિલકપુર શેઠ વસે તિહાં સિંહદાસ ગુણવંત -
જૈનધરમ કરતાં લહે, કંચનડિઅનંત છે ૧ છે કપુરતિલક સુંદરી, ચાલે કુલ આચાર - તેહની કુખે અવતરી, ગુણમંજરી વરનાર છે ૨ | મુંગી થઈ તે બાલિકા, વચન વદે નહીં એક જિમ જિમ અતિ ઔષધ કરે, તિમ તિમ તનુ બહુ રંગ લાગ્યા સોલ વરસ તેહને થયાં, પરણે નહિ કુમાર
એહને કઈ છે નહીં, સ્વજનાદિક પરિવાર છે ૪ છે ઢાલ છે ૨ | બન્યરે કુંવરજીને સેહેરે છે એ દેશી છે એહવે આવી સમસર્યા, શ્રી વિજયસેન સુરિંદરે છે સુંદર છે જ્ઞાની ગુરૂને વાંદવા, પુત્ર સહિત ભૂપ વૃંદરે છે સુંદર છે ૧ સદગુરૂ દીએ દેશનારે, સાંભલે ચતુરસુજાણુરે છે સુંદર છે જ્ઞાન ભણે ભવિ ભાવસું, જિમ લહે કેડી
કલ્યાણરે છે શું છે સ૦ મે ૨ એ સિંહદાસ સુત આપણે, આવી નમ્પ કરજેડી છે શું છે વિધિશું વદી દેશના, સાંભલવાના કેડરે છે શું છે સો ૩ જ્ઞાન આશાતના જે કરે, તે લહે દુખ અનેકરે છે શું છે વાચા પણ નવિ ઉપજે, બાલપરે વિવેકરે છે શું છે સાકા ઈહ ભવ પરભવ દુખ લહે, દુષ્ટ કુષ્ટાદિક રિગરે છે શું છે પરભવ પુત્ર ન સંપજે, કલત્રાદિક વિગરે છે શું છે સોપા સિંહદાસ પુછે હવે, નિજ બેટીની વાતરે આ સું શેકરને રેગ ઉપને, તે કહે સકલ. અવદાતરે છે શું છે ૬ છે