________________
૩૦
વીસી અનાગત ભલિ છે જિન છે તિહાં ચેથા પરમ જિનેસ કે છે પાપ નિ છે સુધારતિ છઠ્ઠ નમું છે જિન છે
સાતમા શ્રી નિકેશ કે એ પાપ નિ છે જ છે પ્રીયમેલકે પરમેશ્વરૂ છે જિન છે એહનું નામ તે પરમ નિધાન કે એ પાપ નિ છે મોટાને જે આશરે જિન છે તેહથી લહીયે યશ બહુમાન કે પાપ નિ છે ૫ છે
ઢાલ છઠ્ઠી. ધાતકી ખંડેરે પછિમ ભારતમાં અતિત ચેવીસી સંભાર
શ્રી સારવારથ ચેથા જિનવરૂ, છઠ્ઠા હરિભદ્ર ધાર છે ૧ છે જિનવર નામેરે મુઝ આનદ ઘણે છે એ આંકણી શ્રી મગધાધિપ વંદુ સાતમા, હવે ગ્રેવીસી વર્તમાન શ્રી પ્રયચ્છ પ્રણમું એકવીસમા,
જેહનું જગમાં નહીં ઉપમાન છે જિન મે ૨ શ્રી અક્ષોભ જિનવર ઓગણીસમા, અઢારમા મલસીંહનાથ હવે અનાગત ચોવીસી નમું,
ચોથા દિનરૂફ શિવ સાત જિન ૩ છે છઠ્ઠા શ્રી જિન ધનદ સંભારીયે, સાતમે પિષધદેવ હરખે તેહના ચરણ કમલ તણી, !
સુર નર સારે શેવ છે જિન) | 8 |