________________
જંબુદ્વીપ ભરતક્ષેત્રમાં, શ્રીપુરનગર વિસાલ છે રાગ વસુ શેઠના સુત બે ભલા, વસુસાર વસુદેવ નિહાલ ! રાજા વનરમતાં ગુરૂવાંદિયા, શ્રી મુનિસુંદરસુરિ જ રા સાંભળતાં સંજમ લીયે, તપ કરે આનંદપુર છે રાહ છે ૫ છે સકલ કલાગુણ આગ, લઘુભાઈ અતિસાર કે રાત્ર
વસુદેવને કીધે પાટવી, પંચસયાં સિરદાર છે રા ૬ પગ પગ પુછે તેહને, સૂત્ર અરથ નિરધાર છે રાહ છે
પલક એક ઉઘે નહીં, તવ ચિંતે અણગાર છે રા છો પાપ લાગ્યું મુજ કહાથકી, એવડે શે કંઠ શેષ | રાગ છે
મૂઢ મૂરખ સંસારમાં, કાયા કરે નિજ પિષ છે રા૦ છે ૮. બાર દિવસ મૌન રહ્યો, પ્રગટ થયે તવ પાપ છે રાઇ છે જેવાં કરમ છે કે કરે, તે લહે સઘલાં આપ ! રા૦ ૯ તુજ કુલે આવી અવતર્યો, દીપા તુજ વંશ છે રાવ છે વૃદ્ધભાઈ મરી ઉપજે, માન સરોવર હંસ કે રાત્રે ૧૦ સયલ કથા સુણતાં લહ્યો, જાતિ સમરણ બાલ છે રાવ છે ધન ધન જ્ઞાની ગુરૂ મિલ્યા, રોગ થયા આલમાલ રાવ ૧૧૫ વિધિસાથે પંચમી કરે, રાજાદિક પરિવાર છે રાહ !
ગગયા સવિ તેહના, જિમ જાયે તડકે ઠાર છે રા૦ કે ૧૨ + સ્વયંવર મંડપ માંડીએ, પરણું એક હજાર છે રાવ છે હરખે વરદત્ત ઈમ કહે, જૈનધરમ જગ સાર છે રાક છે ૧૩ રાજ થાપી નિજ પુત્રને, સાધે શિવપુર સાથ રાવ છે અજિતસેન ચારિત્ર લીયે, સાચા શ્રી ગુરૂ હાથ છે રામે ૧૪