________________
ગુરૂ કહે શેઠજી સાંભ, પુરવભંવ વિરતંતરે છે સુંઆ ધાતકી ખંડ મધ્ય ભારતમાં, ખેટક નગર ,
નિરખંતરે છે શું છે સ0 | ૭ | જિનદેવ વણિક વસે તિહાં, સુંદરી નામે નારરે છે શું છે પાંચ બેટા ગુણ આગલા ચાર સુતા
- મહારરે છે સુંઠ છે સ૦ | ૮ એક દિન ભણવા મુકીયા, હંશધરી મન માંહી રે ! શું છે ચપલાઈ કરે ગુણ, ન ભણે હરખે,
-
ઉછાહિરે છે શું છે સ0 | હે !! શીખામણુ પંડ્યો દીએ, આવી રૂએ માતા પાસરે, સુંવા કેપ કરી વલતું કહે બેઠા ઘરવાસરે મુંબ છે સ0 મે ૧૦ છે ચુલામાંહિ નાખિયાં, પુસ્તકપાટી સેયરે છે શું છે રીસે ધમધમતી કહે, આખર મરશે સહુ
કેયરે છે શું છે સ0 ૧૧ છે કંથ કહે નારિ પ્રત્યે, કોણ દીએ કન્યાદાનરે છે શું છે મુરખ ગુણ ગ્રહનહિ, ન લહે આદર
માનરે છે શું છે સ છે ૧૨ છે, બિહુ જણ માંહિ બેલતાં, ક્રોધ વચ્ચે વિકરાલરે શું છે જિનદેવે માથું મૂલું, મરણ પામી
તતકાલરે છે શું છે સ૦ મે ૧૩ તેહ મરી ગુણમંજરી, અવતરી તારે શેહરે છે શું છે જાતિ સમરણ ઉપનું, પ્રગટી પુન્યની
. . ગેહરે શું છે સ છે ૧૪ જ