________________
- ૨૨
(
૫
:
રમીએ સુમતિ નારીસું, કરીએ દાન સહાયરે છે મૈત્રી પ્રમોદ કરૂણાદિક, ધરીએ દિલ સુખદાયરે વાચના પૃચ્છના તિમ વલી, અનુપ્રેક્ષા ધર્મ સંગરે છે પરાવર્તન પંચ ભેદ એ, કરીએ ધરી મનરંગરે છે અને ૬ જ્ઞાનાવરણીય દેશના, વરણી વનીય તેમ છે મેહ આયુ નામ ગોત્રએ, આઠમું અંતરાયરે અ૭ એ અષ્ટ કર્મ વિનાશિની, અષ્ટમી તિથિ જિન ભાખી છે આરાધનાદિક એ ક્રિયા, માનવ ગતિ એક સાખી છે અને ૮
ઢાલ છે ૨ | મુનિવર આર્યસહસ્તરે છે એ દેશી છે બાસઠ માર્ગ દ્વારા પ્રભુજીએ કહ્યાં, સુંદર સુલલિત વયણથીએ તેહમાં દશ દ્વારરે મોક્ષ જિનેશ્વરે કહિયા,
અવરમાં નવિ લહ્યાં એ છે તિકારણ દિવ્ય મેક્ષ, કારણ સુખ તણ પામે માનવ ભવથકી એ દુલહે દશ દષ્ટાંતરે, લહિય મનુજ ભવ,
હારે મત વિષય થકી એ છે ૨ પંચ ભરત મઝારરે, પંચ ઐરાવત, પંચ મહાવિદેહમાં એ છે પંદર કર્મભૂમિ રે, નાણી જિનવરે,
ધર્મ કહ્યો નહિ અન્યાયમાં એ છે ૩ ક્રોધ માનને માયારે, લેભ તિમ વલી, એ ચારે દુખદાયીયા એ છે અપ્રત્યાખ્યાનાદિકરે, કરતાં ભેદ એ,
સેલ છેએ તજે ભાઈઆ એ છે ૪