________________
પણ વિસ્તારને ભય હોવા સાથે લેખકની શક્તિ બહારને વિષય હવાથી દુઃખતે દિલે છેડી દેવું પડ્યું છે. તીર્થયાત્રાઓ અને તેમાં પણ આકરી કસોટીવાળી
ગિરનાર તીર્થની નવાણું યાત્રાઃવિહારમાં આવતાં દેશદેશનાં પ્રત્યેક ગામોની તીર્થયાત્રાઓ કરવા સાથે સમેતશિખરજી આદિ તે પ્રદેશનાં બધાં તીર્થો, કેશરીયાજી, નાનીમોટી મારવાડનાં દરેક તીર્થો, માળવાનાં તીર્થો, ક૭, ભદ્રેશ્વર વિ. મોટી યાત્રાઓ બબ્બે વખત કડક કસોટીમાં પસાર થઈ ઉગ્ર વિહાર કરવા સાથે તે પ્રદેશમાં તેઓશ્રીનું અજીરમજનું ચાતુર્માસ અને તેમાં બાબુ વિજયસિંહજી, બુદ્ધિસિંહજી, બાબુ ધનપતસિંહજી અને રાણીશ્રી મીનાકુમારીજી પાસે કરાવેલી ધર્મ આરાધના તે એક યાદગાર પ્રસંગ રૂપ બની હતી. એક તે તે પ્રદેશમાં પૂ. શ્રમણ-શ્રમણુઓને વિહાર જ નહિં તેમાં આવા ઉચ્ચતમ ચારિત્રશાળી મહારાજશ્રીને ત્યાંનાં ભાવુકોને સમાગમ-દર્શન-વંદનને લાભ મળતાં અને આપણું ચરિત્રનાયિ. કાની વર્ધમાનદેશના અને સ્થૂલભદ્રચરિત્રના વ્યાખ્યાનમાં સુંદર વાણી સાંભળવા મળતાં અને વીશ સ્થાનકનું અપૂર્વ શાલીભર્યું શ્રવણ કરતાં રાણી મીનાકુમારીએ તે તપનું આરાધન સ્વયં કરવા સાથે અન્ય ભાવકને પણ કરાવ્યું. અને એ જમાનામાં પચ્ચીશ હજારની રકમ ધર્મમાર્ગમાં પિતાના વાણી પ્રભાવથી ખર્ચાવી.
બે વખત શ્રી શત્રુંજ્ય મહાતીર્થની ૯૯ યાત્રાઓ તે