________________
૩૯
અચાસ તેઓશ્રીના યુગમાં વ્યાકરણાદિના અભ્યાસની પ્રવૃત્તિ ઓછી હતી. છતાં તેઓશ્રીએ પ્રકરણે, કર્મ , સંસ્કૃત બે બુકો, હેમલઘુપ્રક્રિયા સારસ્વત્ વ્યાકરણ, કાવ્ય વાંચન તથા શાસ્ત્રવાંચન તે કાળના બીજા શ્રમણ-શ્રમણ કરતાં પિતાની મહેનત અને ગુરુની પ્રસાદી પામી સારું જ્ઞાન સંપાદન કર્યું હતું.
ચારિત્રપાલન - મેક્ષને પ્રધાન અંગ ગણીને તેમનું કેઈપણ અનુષ્ઠાન પિતાને અને બીજાને રેચક થઈ પડતું. પૂર્વે કહ્યા પ્રમાણે નિયમમાં કડકમાં કડક રહેતાં હતાં. છેલલાં છેલ્લાં નવ વરસની સ્થિરવાસમાં અને તેમાં છેલા દેઢ વરસની માંદગી કરી હતી. છતાં કોઈપણ જાતનાં પચ્ચકખાણે છેડ્યાં ન હતાં. તે એક ચારિત્રપાલનની કરતા હતી.
વિહાર ક્ષેત્રે પૂજ્યશ્રીએ દીક્ષા અંગીકાર કર્યા બાદ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, માળવા, મારવાડ, મેવાડ, અંગપ્રદેશ, બંગદેશ, મહાડાણાદિ દૂરદૂર દેશમાં અવિરત વિહાર કરી દરેક દેશમાં અનેક ભવ્યાત્માઓને ધર્મ—માર્ગમાં જેડયા છે. વળી અનેક ભવ્ય આત્મા એને પ્રતિબધી દેશવિરતિ અને સર્વવિરતિ માર્ગમાં લાવ્યા છે.
તેઓશ્રીનાં દરેક દરેક ચાતુર્માસમાં વિશિષ્ટ અને બેધપ્રદ અનેક કાર્યો થયાં છે. તે બધાનું વર્ણન કરવું આવશ્યક તે જ