________________
ભાવિની શિખામણરૂપે અનુકરણ કરવાનું ટુંકામાં સમજાવી દેતા હતા. જ્ઞાન પ્રત્યેને રાગ એ હતું કે ભણનારને જોઈ તેઓ પુલકિત થઈ જતાં. પિતાના સાધ્વીઓને ભણાવવામાં ખૂબ કાળજી ધરાવતાં, તેમ અન્ય સાધ્વીઓ કે કઈ પણ વ્યકિતને ભણવા માટે પ્રેરણા કરતાં, અને અન્ય સમુદાયના સાધ્વીઓને પિતે ભણાવતાં અને સૂત્ર તથા ટીકાઓ વંચાવતા. જીવનના અંત સુધી. ચરિત્રનાયિકાએ જે અધ્યયન-અધ્યાપન છેડયું નથી એ તેઓ શ્રીના જ્ઞાન પ્રત્યેના અનહદ રાગની નિશાની છે.
વિનય વૈયાવચ્ચ-વડીલે પ્રત્યે પૂજ્ય ભાવ ખૂબજ હતે. પિતાની ક્ષતિ દેખાડનાર પ્રત્યે નારાજ નહિ થતાં ઉપકાર માનતા તેમજ પિતાના અતિ ઉપકારી અનન્ય શરણુતુલ્ય પ્રાતઃસ્મરણીય શાસનસમ્રાટુ પૂજ્યપાદ શ્રીમાન વિજય નેમિસૂરીશ્વરજી મ. સાહેબની કૃપાને અખંડ રાખવા તેઓશ્રી જાગૃત રેહેતાં. તેમજ શાંતમૂર્તિ ભદ્રિક પરિણામી પ્રવતિની પિતાના ગુરુજી શ્રીમતી પૂ. પા. ચંપાશ્રીજી મહારાજશ્રીના આજ્ઞાવતી તેમજ પિતાના વડીલ ગુરુબેને પ્રત્યે વિનય વિવેકથી અધિક પ્રીતિપાત્ર બન્યા હતાં.
જિન આજ્ઞાને રાગ એ હતું કે નાની મોટી કોઈપણ પ્રવૃત્તિ પાછળ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કંઈપણ ન થઈ જાય. તેની કાળજી રાખતાં માટે જ ક્રિયામાં વિધિની ખૂબ સાવચેતી રાખતાં અને સહુને અવિધિથી બચાવવા સારણું વારણાદિ કરવામાં સદૈવ જાગ્રત રહેતાં. વ્યાખ્યાન સાંભળવામાં ખૂબ આદર હતે. એમાં પણ સારા વ્યાખ્યાતાને રોગ હોય ત્યારે તે શરીરની પણ ઉપેક્ષા કરતા. જિનવાણું ન હોય તે-આ જગતનું શું