Book Title: Prachin Shilkathao Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 6
________________ પ્રકાશકનું નિવેદન હિંદુ, બૌદ્ધ, જૈન એમ ત્રણે આર્યધર્મ પરંપરાનું સાહિત્ય પેાતપાતાની રીતે કથાનિરૂપણુને વિશિષ્ટ સ્થાન આપે છે. કારણ કે, ધર્મનું રહસ્ય અવગત કરવા માટે સહેલા તથા સચેટ મા દૃષ્ટાંતકથાના છે. તેમાંય, કથાનિરૂપણુની કળા મૌસાહિત્યમાં વળી વિશેષે ખીલેલી કહેવાય. ( એ બૌદ્ધ સાહિત્યમાંથી શિક્ષણ અને સાહિત્ય 'માં જુદી જુદી કથા ઉતારવામાં આવેલી. તેમાંથી શીલકથાએ કહી શકાય એવી જાતની અમુક કથાઓ ચૂંટીને ઈ. સ. ૧૯૪૪માં તે એક જુદા સંગ્રહરૂપે શ્રીમતી ચક્ષુબહેન સ્મારકમાળામાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તે માળામાં પ્રૌઢ-વાચન માટેની સામગ્રી પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ કથાએ એક પ્રકારે લાકકથાએ પણુ કહી શકાય તેવી છે. ૧૯૫૫માં આ ચેપડીની ખીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરતી વખતે · કુરુધ ' એ વાર્તા નવી ઉમેરવામાં આવી, તથા તેને સચિત્ર કરવામાં આવી. ત્રણેક મહિના જેટલા ગાળામા જ આ ચેાપડીની બીજી આવૃતિ વેચાઈ જતાં, તેનું આ પુનર્મુદ્રણુ બહાર પાડવામાં આવે છે. તેને લાભ લઈ, તેની ભાષા પર વળી હાથ ફેરવી લેવામાં આવ્યે છે. આશા છે કે, આ ચાપડી આબાલવૃદ્ધ સૌને રસપ્રદ અને ઉપયેગી નીવડશે. ૫૮-૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 66