Book Title: Prabuddha Jivan 2016 09
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ પર પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ વાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત :
પ્રબુદ્ધ જીવનૢ : બાર ભાવના વિશેષર્ષક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક “ પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ બાર
આમ આશ્રવ-નિરોધના કારણભૂત સંવતત્ત્વને વિસ્તારથી કહ્યું. ભવ્ય જીવોએ ભાવનાઓના સમૂહમાં શિરોમણિ સમાન આ સંવર ભાવના ભાવવી જોઈએ.
આત્મચિંતનની આવી અશાંત ષ્ટિ ભાવનાના ભંડારમાંથી ખોલવામાં આવી છે. જેમાં આત્મા આત્માના જ પ્રદેશમાં નિશ્ચિંત થઈને પરિભ્રમણ કરતો રહે. પુદ્દગલભાની સાથે સંબંધ વિચ્છિન્ન થઈ જાય અને આત્માની સાથે અતૂટ સંબંધમાં જોડાઈ જાય છે. કર્તૃત્વ આત્મપરિણામનું દેખાય અને કાર્ય આત્મગુનાઓની નિષ્પત્તિનું થઈ જાય! સર્વનો આધાર આત્મા જ લાગે. જડ-ચેતનાના અભેદનો વિવેક મોસમંઝીલ પહોંચાડવામાં દીવાદાંડી સમાન બને છે. ભેદજ્ઞાનનો અભ્યાસ, ચિંતન, મનન અને પ્રયોગ જીવનમાં નિરંતર ચાલતા રહેશે તો મૃત્યુ સમયે ભેદજ્ઞાન રક્ષા કરશે. આમ થવાથી ઉદાસીનભાવ કેળવાશે. આ ઉદાસીન ભાવ, ભેદજ્ઞાનની દૃઢતા, જિનેશ્વર ચરિત્રોનું જ્ઞાન, સંયમનું-ચારિત્રનું પાલન અને વૈરાગ્યભાવને નિરંતર સેવવામાં આવે તો ક્રમશઃ આશ્રવનો નિરોધ થતો જાય છે અને આત્મા મોક્ષમાર્ગમાં આગળ વધે છે. અમૃતવેલની સજ્ઝાયમાં કહ્યું છે કે
દેખીએ માર્ગ શિવનગરનો, જૈહ ઉદાસીન પરિણામ રે, તેમ અાછોડતા ચાલીએ, પામીએ જેમ પરમધામ છે. ચેતન જ્ઞાન અજુવાલીએ, ટાળીએ મોહ સંતાપ રે, ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે. અનિત્યાદિ ૧૨ અને મૈત્રી આદિ ૪ આમ કુલ ૧૬ ભાવનાઓમાં સંવરભાવના શિરોમાિસ્થાને છે કારણ કે સર્વ ભાવનાઓનું ધ્યેય સંવરભાવમાં લીન થવાનું છે. સંવરથી જ નવાં કર્મો આવતા અટકે છે અને નિર્જરાથી જૂના લાગેલા કર્મો ખરી જાય છે. આ બંને ભાવના મોક્ષના કારણરૂપ હોવાથી એ બંનેનું ખૂબ ખૂબ ચિંતન-મનન-આચરણ કરવાથી જ જીવ ક્રમશઃ મોક્ષમંત્રીને પ્રાપ્ત કરે છે.
'ઉપાસ્મૃતિ', ૧, ભક્તિનગર સોસાયટી, જૈન ઉપાશ્રય પાર્સ, રાજકોટ-૩૬૦ ૦૦૨. મો. ૯૭૨૫૬ ૮૦૮૮૫.
સંવર
૧. વીતરાગતાની ઉત્પત્તિ છે.
૨. નવીન કર્મોને આવતા અટકાવે છે.
૩. સંવરમાં શુદ્ધાત્માની ફિચ સમાયેલી છે.
૪. મોક્ષમાર્ગની શરૂઆતમાં સેવર જરૂરી છે.
અધ્યારોપથી અપવાદ સુધીતી તિજ યાત્રામાં પ્રથમ પગથિયું: અસ્તિત્વભાવના (અનુસંધાન પૃષ્ઠ 30થી ચાલુ)
શ્રીમદ્ રાજચંદ્રશ્રીના આત્મસિદ્ધશાસ્ત્રમાં પણ એ પુષ્પોની ફો૨મ ફેલાયેલી છેઃ
જ્ઞાન-ધ્યાન વૈરાગ્ય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવ પાર. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા નિશ્ર્ચયનો પથ ભવ-અંતનો ઉપાય છે.
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત...
ચાલો, અધ્યારોપથી અપવાદની યાત્રામાં, અજ્ઞાનથી જ્ઞાન તરફનો પ્રકાશ, સર્વમાંથી સ્વ તરફ, અવિદ્યામાંથી વિદ્યાની કેડી કંડારીએ... સંદર્ભ ગ્રંથો
- જૈન ધર્મનો સરળ પરિચય - પ. પૂ. શ્રી ભાનુવિજયજી ગણિવર જૈન ધર્મ દર્શન – ઝવેરી મણિલાલ મોહનલાલ • 'સમાસુત્ત'-મુનિશ્રી ભુવનચંદ્ર (અનુવાદક) છ ઢાળા (સચિત્ર)
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) વિ. ૨. ૨૦૬૩ ब्रह्मसूत्रशांङ्करभास्य
સં. ડૉ. પુનિતા નાગરજી દેસાઈ. સરસ્વતી પ્રકાશન અ'વાદ જુલાઈ
૧૯૯૮
कबीरवाणी संग्रह
• आत्मसिद्धिशास्त्र - अगास आश्रम, आणंद અખો-એક અધ્યયન – ઉમાશંકર જોશી
શ્રીમદ્ ભાગવદ્ગીતા તેના મૂળ રૂપે લેખક શ્રીમદ એસી િિક્તવેદાંત સ્વામી પ્રભુપાદ
અનુ. શ્રી મગનલાલ પ્રજાપતિ, પ્ર. ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ.
Jain Psychology Mehta Mohanlal
P. V. Research Institute, Varanasi.
હિંમતનગર (ગુજરાત),
Mobile : 9327914484 Email-disasavla@gmail.com
૫. પાંચ વ્રત, સમિતિ, ગુપ્તિ, દશ ધર્મ, પરિષહજયને કારણે સંવર હોય છે. ૬. સમ્યગ્દર્શનપૂર્વક સંવર હોય છે.
નિર્જરા
૧. વીતરાગતાની વૃદ્ધિ છે.
૨. પૂર્વબદ્ધ કર્મોને ખેરવી નાખે છે.
૩. નિર્જરામાં શુદ્ધાત્માની સાધના સમાયેલી છે.
૪. મોક્ષમાર્ગની પૂર્ણતામાં નિર્જરા જરૂરી છે.
૫. તપના કારણે નિર્જરા હોય છે.
૬. સંવરપૂર્વક નિર્જરા હોય છે.
પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ બાર
પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત :

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148