Book Title: Poojan Vidhi Samput 04 Arhad Mahapoojan Vidhi Author(s): Maheshbhai F Sheth Publisher: Siddhachakra PrakashanPage 13
________________ ૧. જળ કળશો લઈને નીચનો શ્લોક બોલી અભિષેક કરી જમણા અંગૂઠે અંગપૂંછણું કરવું. ॐ अर्हं वं जीवनं तर्पणं हृद्यं, प्राणदं मलनाशनम्, । जलं जिनार्चनेऽत्रैव जायतां सुखहेतवे ।। ૨. અષ્ટ ગંધ (ચંદન, કંકુ, કપૂર, કસ્તુરી, વગેરે, સુગંધિ પદાર્થોની વાટકી હાથમાં લઈ શ્લોક બોલી પ્રભુજીને સર્વાંગે વિલેપન કરવું. ॐ अर्हं लं - इदं गन्धं महामोदं, बृंहणं प्रीणनं सदा । जिनार्चनेऽत्र सत्कर्म-संसिद्ध्यै जायतां मम ।। ૩. પુષ્પ પત્રાદિ હાથમાં લઈને શ્લોક બોલી જિનબિંબ ઉપર ચઢાવવાં. ૐ ગર્દ હું - નાનાવળ મહામોવું, સર્વ-ત્રિવશવત્સમમ્। બિનાર્રનેત્ર સિવ્ય, પુર્ખ ભવન્તુ મે સવા ।। ૪. અક્ષત હાથમાં લઈને શ્લોક બોલી જિનબિંબને વધાવવા. ॐ अर्हं तं प्रीणनं निर्मलं बल्यं, माङ्गल्यं सर्वसिद्धिदम् । जीवनं कार्यसंसिद्ध्यै, भूयान्मे जिनपूजने ।। ૫. સોપારી જાયફળ તથા સિજનેબલ ફળોનો હાથમાં લઈને શ્લોક બોલી પ્રભુજીને ધરાવવો. ॐ अर्हं फु: -जन्मफलं स्वर्गफलं, पुण्यमोक्षफलं फलम् । दद्याञ्जिनार्चनेऽत्रैव, जिनपादाग्रसंस्थितम् ।। ૬. કોરો ધુપ હાથમાં લઈને વહ્નિમાં નાખવો. ॐ अर्हं रं - श्रीखण्डागरूकस्तूरी-दुमनिर्याससंभवः । प्रीणनं सर्वदेवानां धूपोऽस्तु जिनपूजने । כPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108