________________
૧. જળ કળશો લઈને નીચનો શ્લોક બોલી અભિષેક કરી જમણા અંગૂઠે અંગપૂંછણું કરવું.
ॐ अर्हं वं जीवनं तर्पणं हृद्यं, प्राणदं मलनाशनम्, । जलं जिनार्चनेऽत्रैव जायतां सुखहेतवे ।। ૨. અષ્ટ ગંધ (ચંદન, કંકુ, કપૂર, કસ્તુરી, વગેરે, સુગંધિ પદાર્થોની વાટકી હાથમાં લઈ શ્લોક બોલી પ્રભુજીને સર્વાંગે વિલેપન કરવું.
ॐ अर्हं लं - इदं गन्धं महामोदं, बृंहणं प्रीणनं सदा । जिनार्चनेऽत्र सत्कर्म-संसिद्ध्यै जायतां मम ।। ૩. પુષ્પ પત્રાદિ હાથમાં લઈને શ્લોક બોલી જિનબિંબ ઉપર ચઢાવવાં.
ૐ ગર્દ હું - નાનાવળ મહામોવું, સર્વ-ત્રિવશવત્સમમ્। બિનાર્રનેત્ર સિવ્ય, પુર્ખ ભવન્તુ મે સવા ।।
૪. અક્ષત હાથમાં લઈને શ્લોક બોલી જિનબિંબને વધાવવા.
ॐ अर्हं तं प्रीणनं निर्मलं बल्यं, माङ्गल्यं सर्वसिद्धिदम् । जीवनं कार्यसंसिद्ध्यै, भूयान्मे जिनपूजने ।। ૫. સોપારી જાયફળ તથા સિજનેબલ ફળોનો હાથમાં લઈને શ્લોક બોલી પ્રભુજીને ધરાવવો. ॐ अर्हं फु: -जन्मफलं स्वर्गफलं, पुण्यमोक्षफलं फलम् । दद्याञ्जिनार्चनेऽत्रैव, जिनपादाग्रसंस्थितम् ।। ૬. કોરો ધુપ હાથમાં લઈને વહ્નિમાં નાખવો.
ॐ अर्हं रं - श्रीखण्डागरूकस्तूरी-दुमनिर्याससंभवः । प्रीणनं सर्वदेवानां धूपोऽस्तु जिनपूजने ।
כ