________________
* સિંહાસનને ! પીઠિકાને હાથ લગાડવો. ___ॐ स्थिराय शाश्वताय निश्चलाय पीठाय नमः स्वाहा ।। સિંહાસનમાં સ્થાપિત કરેલ જિનબિંબને હસ્તસ્પર્શ કરવો. ॐ अत्र क्षेत्रे अत्र काले नामार्हन्तो रूपार्हन्तो द्रव्यार्हन्तो भावार्हन्तः समागताः सुस्थिताः सुनिष्ठिताः सुप्रतिष्ठाः सन्तु स्वाहा ।। અંજલિમાં પુષ્પો લઈને નીચેનો મંત્ર બોલી ભગવાનના ચરણોમાં મૂકવાં. ॐ नमोऽर्हद्भ्यः सिद्धेभ्यस्तीर्णेभ्यस्तारकेभ्यो बुद्धेभ्यो बोधकेभ्यः सर्वजन्तुहितेभ्य इह कल्पनाबिम्बे
भगवन्तोऽर्हन्तः सुप्रतिष्ठिताः सन्तु स्वाहा । * પુનઃ પણ અંજલિમાં પુષ્પો લઈને નીચેનો મંત્ર બોલી ભગવાનના ચરણોમાં મૂકવાં.
स्वागतमस्तु सुस्थितिरस्तु सुप्रतिष्ठास्तु स्वाहा ।। * પુનઃ અંજલિમાં પુષ્પો લઈને નીચેનો મંત્ર બોલી ભગવાનના ચરણોમાં મૂકવાં. ___ अर्घ्यमस्तु पाद्यमस्तु आचमनीयमस्तु सर्वोपचारैः पूजास्तु स्वाहा । વિશેષ પ્રકારે અષ્ટપ્રકારી પૂજા...