Book Title: Poojan Vidhi Samput 04 Arhad Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

View full book text
Previous | Next

Page 106
________________ આદેશોની વિગત દિવસ પહેલો : ૧. કુંભ સ્થાપન સજોડે ૨. અખંડ દીપક સ્થાપન સજોડે ૩. ભગવંતની અષ્ટપ્રકરી પૂજા સજોડે ૩. દશદિક્પાલ પીઠ પૂજન સજોડે + ૪. ષડ્રસ ભોજના થાળ સજોડે ૨ ૪. બારરાશી પીઠ પૂજન સજોડે + ૨ ૫. અઠ્ઠાવીસ નક્ષત્ર પીઠ પૂજન સજોડે ૫. લુણ ઉતારણ બે કુંવારી કન્યા ૬. સાત દિવાની આરતી ૭. મંગળ દિવો ૮. દશદિક્પાલ સંક્ષિપ્ત પૂજન ૯. નવગ્રહ સંક્ષિપ્ત પૂજન સજોડે બપોરે દિવસ બીજો ૧. જિનાર્યન વિધિ સજોડે ૨. પંચ પરમેષ્ઠિ પીઠ પૂજન સજોડે +૨ ૧. ૧ થી ૫ કુસુમાંજલી કોઈપણ ૪ ૨. ૬ થી ૧૦ કુસુમાંજલી કોઈપણ ૪ ૩. ૧૧ થી ૧૫ કુસુમાંજલી કોઈપણ ૪ ૪. ૧૬ થી ૨૦ કુસુમાંજલી કોઈપણ ૪ ૫. ૨૧ થી ૨૫ કુસુમાંજલી કોઈપણ ૪ દિવસ ત્રીજો ૧. જિનાર્ચન વિધિ કોઈપણ ૪ ૨. આઠ અભિષેક સજોડે + ૨ ૬. + ૨ ૬. નવગ્રહ પીઠ પૂજન સજોડે + ૨ ૭. સોળ વિદ્યાદેવી પીઠ પૂજન સજોડે + ૩. ૧૦૮ અભિષેક ભાગ-૧ સજોડે + ૨ ૪. ૧૦૮ અભિષેક ભાગ-૨ સજોડે + ૨ ૫. ૧૦૮ અભિષેક ભાગ-૩ સજોડે + ૨ ૧૦૮ અભિષેક ભાગ-૪ સજોડે + ૨ ૭. ૮ અભિષેક સજોડે + ૨ ૮. યક્ષકર્દમ,પુષ્પ પૂજા સજોડે + ૨ ૯. અક્ષત, ફલ પૂજા સજોડે + ૨ ૧૦.પુષ્પમાલ, આભૂષણ પૂજા સજોડે + ૨ ૧૧. ષડ્રસ થાળ નૈવેધ પૂજા સજોડે + ૨ ૧૨.સર્વધાન્ય, વેશવાલ પૂજા સજોડે +૨ ૧૩. સર્વોષધિ, સર્વ મેવા પૂજા સજોડે + ૨ ૧૪. દેવદૂષ્ય, સુવર્ણ મુદ્રા પૂજા સજોડે + ૨ ૧૫. અષ્ટમંગલ પીઠ પૂજન સજોડે + ૨ ૧૬, ૧૦૮ દિવાની આરતી પરિવાર ૧૭. મંગળદિવો પરિવાર ૨ ૮. પ્રકીર્ણક દેવ પીઠ પૂજન સજોડે + ૨ ૯. હોમ આગળ આહુતી આપવા માટે ૪ ભાઈઓ (દરેક પીઠમાં બદલી શકાય) ૧૮. શાંતિકળશ સજોડે ૧૦. સાત દિવાની આરતી ૧૧. મંગળ દિવો ૧૦૨

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108