Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ [૪] થાળી ઢંકા નંગ-૨, મોરપીંછી-૧, મંગળદીવો, ૧૦૮ દીવાની આરતી - આરતી માટે ફુલવાટ-૧૨૫, વાળાકુંચી-૧. જલપૂજા - શુદ્ધ ડોલ-૨, ગુલાબજળ બોટલ-૨, દુધ - ૫૦૦+૨૦૦ ગ્રામ. ઘી-૨+૨ ચમચી, દહીં - ૨+૨ -ચમચી, પીસેલી સાકર, જંગલુંછણા -૬, ભોંય લુંછણા -૪, ચંદન/ગંધપૂજ - કેસર ૩ + ૩ ગ્રામ (બંને દિવસે કેસરનો નાનો વાટકો તૈયાર કરાવવો), વાસક્ષેપ- ૧ કિલો, બરાસ-૨૦૦ ગ્રામ, અત્તરની ૩ + ૩ બોટલ, સોનેરી બાદલું, અષ્ટગંધ ડબ્બી-૧, પુષ્પપૂજા - ગુલાબ - ૧૦૦ + ૧૦૦, સફેદફુલ ૧૦૦ + ૧૦૦, ધૂપપૂજા - અગરબત્તી - જાડી ૧૦૦, લાંબી સળીવાળી - ૧૦૦ ૫ અગરબત્તી સ્ટેન્ડ, દીવાસળીની પેટી નંગ-૨ દીપપૂજા - ૫૦ ગ્લાસ, બોયા-૧૦૦, ત્રાંબાના કોડીયા - ૪૫, રૂની લાંબી વાટ ૧૦૦ નંગ, દીવાસળીની પેટી નંગ-૨, ઘી કિલ્લો-વા અક્ષત પૂજા - ૫૦૦ ગ્રામ ચોખા, નંદાવર્ત સાથીયા માટે - પ કિલો ચોખા, માંડલા માટે - ૨૦ કિલો ચોખા, ૩૦-૩૦ ગ્રામ કલર- લાલ, લીલો, કાળો, પીળો, કેસરી, ગુલાબી. (બધાં રંગ - ૩૦-૩૦ ગ્રામ લેવા) નૈવેદ્યપૂજા - ૪૭ - સફેદ પેંડા, ૪૭ સુખડી, ૪૭ બુંદીના લાડુ, ૪૭ - લીલી બરફી, ૪૭ ચોકલેટ બરફી, ૪૭-ફેણી કે ઘેવર, એલચી - ૫૦, સાકરના ટુકડા - ૨૦ ફળપૂજા - ૪૯ લીલા શ્રીફળ, ૪૭ શેરડી, ૪૭ સફરજન, ૪૭ મોસંબી, ૪૭ દાડમ, ૪૭ ચીકુ, ૪ શ્રી, સોપારી-૨૦, બદામ-૫૦ અન્ય-૪૫ સાપડા,પૂજન વિધિ પ્રત-૩, પૂજા ભણાવવા માટે શ્રી રૂપવિજયજી મહારાજની સ્પ-આગમની પૂજાની ચોપડીઓ -૨૫, ૪૫ આગમ પૂજનના ૪૫ પુસ્તક કે પ્રત, કુંભ માટે લાલકપડું, વરખની થોકડી -૨, માઈક વ્યવસ્થા. રૂપિયા રોકડા - પ૦, પાવલી - પ૦, નાગરવેલના પાન - ૩૦ + ૩૦ ડેકોરેશન - આસોપાલવના તોરણ, ગલગોટાના હાર, લાઈટ સીરીઝ કિયા માટે જરૂરી વ્યક્તિઓ : (૧) વિધિ કરાવનાર (૨) યંત્ર પૂજન કરાવનાર, (૩) માંડલામાં પૂજન કરાવનાર. (૪) થાળી ડંકો વગાડનાર તથા આગમનું પૂજન કરાવનાર (૫) અષ્ટ પ્રકારી પૂજનની થાળી ગોઠવનાર. વલયો ઃ (૧) ૧૧ અંગ, (૨) ૧૨-ઉપાંગ, (૩) ૧૦-૫યના (૪) ૬-છેદ, ૪-મૂલ, ૨-ચૂલિકા, (૫) ૧૬ વિદ્યાદેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 68