Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ [૩૯] ત્રેવીસમું શ્રીવૃષ્ણિદશા ઉપાંગ સૂત્રનું પૂજના ચારિત્ર નિરતિચાર જે, પાળે નિર્મળ મન | નિષધાદિક મુનિવર પરે, સરવારથ ઉપ્પન / ૧ / વહિદશામાં વરણવ્યા, નિષધાદિક મુનિ બાર , કરજોડી તેહને સદા, વંદુ વાર હજાર / ૨ / | વંદો વીર જિનેશ્વર રાયા - એ દેશી પૂજો રે ભવિયા જિન સુખદાયી, જે અકોહી અમાથી રે અવિનાશી અકલંક મનોહર તીન ભુવન ઠકુરાઈ રે ! પૂo | ૧ | નેમિ જિનેશ્વર વચન અમૃત રસ, પીવા બુદ્ધિ ઠરાઈ રે ! નિષધ કુમારાદિક મુનિ દ્વાદશ, લિયે સંયમ લય લાઈ રે ! પૂજોવા ૨ | ઈગ્યાર અંગ સુરંગ ભણીને, ચરણ કરણ શિર હાઈ રે ! સરવારથ - સિદ્ધ થયા સુરવર, લવસમિયા જાથી રે / પૂજો૦ / ૩ In બાર અજઝયણે વદ્વિ દશાર્મે, કહે સોહમ સુખદાઈ રે ! એ આગમને પૂજે ઘાવો, ગાવો હરખ ભરાઈ રે ! પૂજા) | ૪ | સત્ય કપૂર ખિમા જિન ઉત્તમ, પાવિજય ગુરુ પાણી રે ! અનુભવ યોગે રૂપવિજય ગણિ, આગમ પૂજા ગાયી રે પૂજાવ . પ . > મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૨૩-પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – કહીં શ્રી વૃષ્ણિદશા ઉપાંગ સૂત્રાય નમો નમ: સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. આ રીતે પ્રથમ દિવસે ૧ થી ૨૩ આગમનું મહાપૂજન કરવું. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68