Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ [૪૯] ॥ બત્રીશમું શ્રી મરણસમાધિપયન્ના સૂત્રનું પૂજન ॥ સાધન સાથે સિદ્ધિનાં, સાવધાનપણે સાર ॥ તે મુનિવર આરાધના, કરી પામે ભવપાર ॥ ૧ ॥ // અનેહાંરે ગોકુળ ગામને ગોંદરે રે - એ દેશી ।। અને હાંરે સિદ્ધ નિરંજન પૂજતાં રે, પાતક દૂર પલાય ॥ પૂજક પૂજ્યની પૂજના રે, કરતાં પૂજ્ય તે થાય || સિદ્ધ૦ | ૧ || અને હાંરે દેસણ નાણુ ચરણતણી રે, હોય આરાહણ ખાસ | શ્રી જિનરાજ પૂજા થકી રે, ચિર સંચિત અધ નાશ || સિદ્ધ૦ | ૨ | અને હાંરે સાધન જોગથી સંપજે રે, સાધ્યપણું નિરધાર ॥ ધ્યાતા ધ્યેયના ધ્યાનથી રે, ધ્યેય હોયે જગસાર || સિદ્ધ૦ || ૩ || અને હાંરે તિવિહ પૂજા એ પૂજ્યની રે, કરતાં જિનપદ થાય તિવિહ અવંચક જોગથી રે, ભાવ પૂજાશું ઠહરાય || સિદ્ધ૦ || ૪ | અને હાંરે જિન ઉત્તમપદ પદ્મની રે, પૂજના કરશે જેહ ॥ રૂપવિજય પદ સંપદા રે, અવિચળ લહેશે તેહ || સિદ્ધ૦ | ૫ || → મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી → પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૩૨- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉ૫૨ જુદી જુદી તર્જ વગાડે ૐૐ હ્રીં શ્રી મરણસમાધિ પયન્ના સૂત્રાય નમો નમઃ સ્વાહા → આમંત્ર બોલી આગમ પધરાવો → પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68