Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૬૪]
પાંચ પ્રકારે સ્નાત્ર મઈ સુઅ ઓહિ મન પજવા, પંચમ કેવળ નાણ; નંદીસૂત્ર માંહે કહ્યા, પૂજું તે સુહ જાણ
| [આ દુહો પાંચે સ્નાત્રવખતે બોલવો] સ્નાત્રઃ (૧) 5 નમો મઈનાણાણે - ક્ષીરકલશેન શ્રીપણયાલિસ આગમયંત્ર
સ્નપયાનીતિ સ્વાહા-દુધ ભરેલા કળશથી યંત્રનું પ્રક્ષાલન કરવું. સ્નાત્રઃ- (૨) 8 નમો સુઅનાણાણું - દધિરસ કલશન શ્રી પણયાલિસ આગમયંત્ર
સ્નપયામીતિસ્વાહા-દહીં ભરેલા કળશથી યંત્રનું પ્રક્ષાલન. સ્નાત્રઃ (૩) ૩% નમો ઓહિનાણાણું - ધૃતરસ કલશન શ્રી પણયાલિસ આગમયંત્ર
સ્નપયાનીતિ સ્વાહા - ઘી ભરેલા કળશ વડે યંત્રનું પ્રક્ષાલન. સ્નાત્રઃ (૪) નમો મણપજ્જવનાણાણું- ઈક્ષરસ કલશન પાયાલિસ આગમયંત્ર
સ્નપયાનીતિ સ્વાહા શેરડીનો રસ [તે ન મળે તો ગુલાબજળ]
ભરેલા કળશ વડે યંત્રનું પ્રક્ષાલન કરવું. સ્નાત્રઃ (૫) 8 નમો કેવલનાણાણે શ્રી ગંધકલશન પણયાલિસ આગમયંત્ર
સ્નપયામીત સ્વાહા સુગંધી જળ (વાસ ચૂર્ણ - કપુર આદિ મિશ્રિત
જળ) વડે યંત્રનું પ્રક્ષાલન કરવું. પાંચ સ્નાત્ર થયા બાદ શુદ્ધ જલ વડે યંત્રનું પ્રક્ષાલન કરીને શુદ્ધ વસ્ત્ર વડે યંત્રને સાફ કરવું.
ત્યાર પછી(૧) ચૈત્યવંદન | (૨) ૧૦૮ દીવાની આરતી (૩) મંગળ દીવો (૪) શાંતિકળશ કરવો
ક્ષમાપના શ્લોક આહ્વાન નૈવ જાનામિ, ન જાનામિ વિસર્જન, પૂજાચ નૈવ જાનામિ, પ્રસીદ પરમેશ્વરમ્ આજ્ઞાહન કિયાહીન, મંત્રહીનચ્ચ યસ્કૃતમ્ તત્સર્વકૃપયા દેવાઃ ક્ષમતુ પરમેશ્વરાઃ |
- વિસર્જન મંત્રૐ આં કોંલીંઆગમ પુરુષ પ્રવચનદેવતા ચસ્વસ્થાનું ગચ્છ ગચ્છ જઃ જઃ જ આ મંત્ર બોલી વિસર્જન કરીપૂજનની સમગ્ર સામગ્રીની ઉચીત વ્યવસ્થા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/428a481c102d15d648f518773cf45a86aa3d54b4296c4c742221478a795d18cf.jpg)
Page Navigation
1 ... 64 65 66 67 68