Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ [૩] સૂચના - આ દુહા બોલતા પહેલા વાસક્ષેપ મિશ્રિત ચોખા બધાને આપવા | રાજનગરમાં રાજસમ, ઓશ વંશ શણગાર // શેઠ હેમાભાઈ ભલો, પુણ્યવંત સરદાર / ૧ / આગમ સાંભળે આદરે, શ્રદ્ધાવંત સુધીર | તસ સમરણને કારણે, રચી પૂજા ગંભીર ! ૨ // _/ અથ કળશ / રાગ ધન્યાશ્રી II ગાયા ગાયા રે, પણયાલીશ આગમ ગાયા છે જિનવર ભાબિત ગણધર ગુંફિત, મુનિવર કંઠ મલાયા રે . પણયાલીશ આગમ ગાયા ૧ જ્ઞાનારાધન સાધન મોક્ષનું, કરતાં કર્મ અપાયા છે શ્રદ્ધા ભાસન રમણ કરણથી, નિર્મળ મન વચ કાયા રે ! પણo || ર II છઠ્ઠ અને દશમ દુવાલશ, તપ કરી કર્મ અપાયા નિત્યભાજી જ્ઞાની મુનિ તેહથી, પરમ વિશુદ્ધતા ઠાયા રે છે પણ૦ || ૩ | શ્રી વિજયદેવસૂરીશ્વર પટધર, વિજયસિંહસૂરિરાયા છે. સત્યવિજય તસ, શિષ્ય મનોહર, સંવેગ મારગ વ્યાયા રે ! પણ૦ ૪ કુપૂર ખિમાજિન ઉત્તમ નામથી, વિજયપદે સોહાયા શ્રીગુરુ પદ્યવિજય પદપંકજ, નમતાં નવનિધિ પાયા રે | પણ૦ + ૫ | બાણ નાગ ગજ ચંદ્ર સંવત્સર, આસો માસ સુહાયા || ત્રીજે સવિતાસત વારે ભલા, કઠે ગીત મલાયા રે તે પણ૦ | ૬ | તપગચ્છ વિજ્યદિનેંદ્રસૂરીશ્વર રાજે, સુભગ સુજસ સુહાયા છે. રૂપવિજય કહે આગમ પૂજા, કરતાં સવિ સુખ પાયા રે ! પણ૦ + ૭ ! | કળશ પુરો થયે ચોખાથી માંડલા આદિ સર્વને વધાવવા | ૧૬ વિદ્યા દેવીઓનું પૂજનઃપાંચમા વલયમાં સોળ સોપારીથી ૧૬ વિદ્યા-દેવીઓનું પૂજન કરવું. (૧) ૐ હ્રીં શ્રીરોહિણ્ય સ્વાહા (૨) ૐ હ્રીં શ્રી પ્રજ્ઞચૈસ્વાહા છા (૩) ૐ હ્રીં શ્રીવજશૃંખલાયે સ્વાહા (૪) ૐ હ્રીં શ્રીવ જાંકુર્થ સ્વાહા! (૫) ૐ હ્રીં શ્રીચક્રેશ્વર્યે સ્વાહા! (૬) ૐ હ્રીં શ્રીપુરુષદરાય સ્વાહા! (૭) ૐ હ્રીં શ્રીકાલ્ય સ્વાહા (૮) ૐ હ્રીં શ્રીમહાકાલ્ય સ્વાહા (૯) ૐ હ્રીં શ્રીગૌમેં સ્વાહા (૧૦) ૐ હ્રીં શ્રીગાન્ધાર્યું સ્વાહા! (૧૧) ૐ હ્રીં શ્રીસવસ્ત્રામહાજ્વાલાયે સ્વાહા (૧૨) ૐ હ્રીં શ્રીમાનવ્ય સ્વાહા (૧૩) ૐ હ્રીં શ્રીવૈર્યાય સ્વાહા (૧) ૐ હ્રીં શ્રીઅચ્છતાયે સ્વાહા. (૧૫) ૐ હ્રીં શ્રીમાનઐ સ્વાહા (૧૬) ૐ હ્રીં શ્રીમહામાનસ્ય સ્વાહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68