Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ [૧] ને ચુંમાલીશમ્ શ્રી નંદિસૂત્રનું પૂજન || મઈસુઅ ઓહિ મણપજવા, પંચમ કેવળના છે નંદિસૂત્ર માંહે કહ્યાં, પૂજું તે સુહઝાણ / ૧ / સરવર પાણી હું ગઈ, મા મોરારી રે, એ દેશી in જિનવર જગગુરુ જગધણી, ઉપકારી રે ! તમે પૂજો ઘરી મન રંગ, મળી નરનારી રે ! સમવસરણમાં સોહતા આ ઉo . નિર્મળ જેહ નિઃસંગ, જગત ઉoો ૧ મતિ શ્રત નાણના જાણિયે ઉo | અડવીશ ચઉદશ ભેદ જ૦ | અવધિ ષડૂ ભેટે લડો છે ઉ૦ દુગ મણપજ્જવ ભેદ છે જ૦ | ૨ | સાયિકભાવે કેવલી ! ઉo | લોકાલોકના જાણ | જ૦ || ચાર જ્ઞાનની જે પ્રભા ! ઉ૦ | એહમાં તસ મંડાણ ! જ૦ || ૩ II સેવો વ્યાવો ભાવથી . ઉ૦ | ગાઓ જિનગુણ ગીત / જ૦ | ભાવના ભાવો ભાવશું ! ઉo | ભક્તિ કરો ઘરી પ્રીત |જ0 | ૪ | નાણ નાણીની પૂજના ઉo કરતાં લહીએ નાણ // જO | નંદીસૂત્રની પૂજના / ઉ૦ કરો ભવિયણ સુહઝાણ જો પા જિન ઉત્તમ પદ પાની | ઉo ! પૂજા કરો ઘરી રાગ છે જ૦ || રૂપ વિજયપદ સંપદા ઉ૦ | પામો નિત્ય અથાગ | જ0 | દ .. – મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૪૪- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે -- ૩૪ હીં શ્રી નંદિ સૂત્રાય નમો નમઃ સ્વાહા આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68